• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, July 1, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

રાજ્યમાં ભારે વરસાદે વધારી ચિંતા, અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ 12,444 વ્યક્તિઓનું કરવું પડ્યું સ્થળાંતર

My Samachar by My Samachar
September 18, 2023
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
રાજ્યમાં ભારે વરસાદે વધારી ચિંતા, અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ 12,444 વ્યક્તિઓનું કરવું પડ્યું સ્થળાંતર
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:ગાંધીનગર

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ છે, જેને પગલે સ્થાનિક પ્રશાશનથી લઈને સરકાર સતત મોનીટરીંગ કરી રહ્યું છે, ત્યારે આજે રાહત કમિશ્નર આલોક પાંડેએ આ અંગેની માહિતી પત્રકારો સમક્ષ વર્ણવી હતી. તેવોએ કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે.

તેમણે કહ્યું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 12,444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

જામનગરના ઉદ્યોગકારોને વધુ એક વખત કારમી પછડાટ, હાઈકોર્ટે કહ્યું કે…

July 1, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

જામનગરનો કચરો:મેયર કશું કરી શકશે ? ગાંધીનગર ત્રેવડ દેખાડી શકશે ?!

July 1, 2025
જામનગરમાં પણ વિવાદ : ભાજપાના MLAનો પુત્ર સરકારી ‘આવાસ’નો લાભાર્થી..

જામનગરમાં પણ વિવાદ : ભાજપાના MLAનો પુત્ર સરકારી ‘આવાસ’નો લાભાર્થી..

July 1, 2025
2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

છૂટકારો : જામનગરની જીજી હોસ્પિટલના સેકસકાંડમાં આરોપી ‘નિર્દોષ’…

July 1, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

જામનગરના ઉદ્યોગકારોને વધુ એક વખત કારમી પછડાટ, હાઈકોર્ટે કહ્યું કે…

July 1, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

જામનગરનો કચરો:મેયર કશું કરી શકશે ? ગાંધીનગર ત્રેવડ દેખાડી શકશે ?!

July 1, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®