• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 7, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

બાઈકચાલકને બચાવવા જતા કાર ટ્રકમાં ઘુસી ગઈ, 5 યુવકોના થયા મોત 

My Samachar by My Samachar
September 23, 2021
in મોરબી
Reading Time: 1 min read
A A
બાઈકચાલકને બચાવવા જતા કાર ટ્રકમાં ઘુસી ગઈ, 5 યુવકોના થયા મોત 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-મોરબી:

રાજ્યના ધોરીમાર્ગો પર અકસ્માતોની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે, એક દિવસ અકસ્માત વિનાનો નથી જતો, એવામાં ગતરાત્રીના મોરબી નજીક ટ્રક અને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં એકસાથે 5 યુવકનાં મોતથી અરેરાટી ફેલાઈ જવા પામી છે, સ્પીડમાં જતા કારચાલકે સામેથી આવતાં બાઈકચાલકને બચાવવા જતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને આગળ પાર્ક કરેલી ટ્રક ન દેખાતાં પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જે બાદ કારમાં સવાર પાંચ યુવક મોતને ભેટ્યા હતા. 

માળિયા હાઈવે પર ટીંબડી ગામના પાટિયે બુધવારે ગતરાત્રીના મોરબી નજીક ભરતનગરથી કાર લઈને નીકળેલા આનંદસિંઘ શેખાવત, અશોક બિલારા, તરાચંદ બિલારા, વિજેન્દ્રસિંઘ મુનિમ, દિનેશ ઉર્ફે રાજેશકુમાર નામના યુવકોને ટીંબડી પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. કાર ટ્રક પાછળ ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ નીકળ્યો ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કારચાલક સહિત તમામ મૃતક યુવકો મૂળ રાજસ્થાનના વતની છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. મૃતકોમાં આનંદસિંગ પ્રભુરામ સેખાવત, તારાચંદ તેજપાલ, અશોક કાનારામ, વિજેન્દ્રસિંગ અને પવનકુમાર મિસ્ત્રીનો સમાવેશ થાય છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની હવાની ક્વોલિટી સુધારવા માટે થશે રૂ. 20 કરોડનો ખર્ચ..

June 7, 2025
જામનગરમાં  2 મોબાઈલ ચોર ઝડપાયા પણ પોલીસની ‘કહાની’ અલગ અલગ !

જામનગરમાં  2 મોબાઈલ ચોર ઝડપાયા પણ પોલીસની ‘કહાની’ અલગ અલગ !

June 7, 2025
ફૂડ-આરોગ્ય : કેન્દ્ર સરકારને ગુજરાત સહિતના રાજ્યની ચિંતાઓ…

ખાદ્યસુરક્ષા દિવસની ઉજવણી : બેફામ ભેળસેળ અટકાવવાનું શું ?

June 7, 2025
સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવાના બે કેસોમાં સખત કેદની સજાઓ…

જામનગર: ધારાશાસ્ત્રી જમન ભંડેરીની કસ્ટમ્સ વિભાગના ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની હવાની ક્વોલિટી સુધારવા માટે થશે રૂ. 20 કરોડનો ખર્ચ..

June 7, 2025
જામનગરમાં  2 મોબાઈલ ચોર ઝડપાયા પણ પોલીસની ‘કહાની’ અલગ અલગ !

જામનગરમાં  2 મોબાઈલ ચોર ઝડપાયા પણ પોલીસની ‘કહાની’ અલગ અલગ !

June 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®