• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
My Samachar
  • Home
  • હાલાર – અપડેટ
    • All
    • જામનગર
    • દેવભૂમિ દ્વારકા
    જામનગરમાં સોશિયલ મીડિયા પર ધમકી-ખંડણી : જામીન અરજી રદ્દ

    માત્ર ચાર્જશીટ થવાથી જામીન મુક્ત કરવા તેવો કોઈ કાયદાનો હેતુ નથી, સિક્કાના હત્યા કેસમાં થઇ દલીલો

    ‘છોટીકાશી’માં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન…

    જિલ્લા પંચાયતોના પ્રમુખોની અલગથી ગ્રાન્ટ આપવા માંગ થઇ

    421 ગામોની ‘ધણી’ જામનગર જિલ્લા પંચાયત નાણાં બાબતે સરકારને ‘ભરોસે’…

    બોર્ડ પરીક્ષાના ઉમેદવારો, જો આ ગેરરીતિઓ કરશે તો FIR

    બોર્ડ પરીક્ષા : જામનગર જિલ્લામાં ધો. 12ના માત્ર 11,000 વિદ્યાર્થીઓ !

    દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે નિયમિત રુપે એસટી બસની સેવા શરૂ

    એસ.ટી. નિગમ દ્વારા ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એક્સ્ટ્રા બસ અને વધુ ટ્રીપોનું આયોજન

    જામનગર STP પ્લાન્ટનું પાણી ઉદ્યોગો ખરીદશે, પણ એ પહેલાં..

    જામનગર જિલ્લામાં 10 વાગ્યા બાદ, વરસાદ ઝરમર રહ્યો…

    અવેરનેસ : જામનગરમાં વરસાદી પાણીના સંચય માટે મહત્વનો નિર્ણય…

    જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા સાંસદખેલ મહોત્સવ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

    જામનગરના કરદાતાઓને રિફંડ આપવામાં GST કચેરીના ઠાગાઠૈયા !!

    જામનગર GST તંત્ર પર ‘વીજળી’ ત્રાટકી, કડાકાભડાકા બાકી…

  • લાઇફ સ્ટાઇલ
    ડીજીટલ માર્કેટીંગના મુળભૂત અંગો વિશ્વસનીયતા અને પૂર્તતા છે

    મોબાઈલની કુટેવ છોકરા-છોકરીઓને ગુનાખોરી તરફ લઈ જઈ રહી છે..!

    ગુજરાતીઓ ચિક્કાર પર્સનલ લોન્સ લઈ રહ્યા છે

    લોન્સ વધી રહી છે, મતલબ લોકો પાસે ખર્ચ કરવા નાણાં નથી…

    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    આવી વિગતો કોઈ કદાચ આપે તો પણ શું ?!

    આ વર્ષે ચોથી વખત લોનધારકોને લાભ: આજે વ્યાજદરમાં ફરી ઘટાડો

    સમૃધ્ધ ગુજરાત વધુ ને વધુ બિમાર થઈ રહ્યું છે !!

    ભારતીયોના શરીર પર દવાઓની અસરો થતી નથી !!..

    શ્વાસ અધ્ધર : ગુજરાતમાં શ્વાસ સંબંધિત રોગો ચિંતાપ્રેરક…

    ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના સંખ્યાબંધ લોકોને ડાયાબીટીસ ‘પકડી’ લ્યે છે !

    અધિકારીઓમાં વોટ્સએપ કોલનું ચલણ વધતાં, ઘણી ચર્ચાઓ…

    હવે અજાણ્યા કોલની ‘જાણકારી’ તમને મોબાઈલ પર મળી જશે…

  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આણંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • ગોધરા
    • છોટા ઉદેપુર
    • જુનાગઢ
    • ડાંગ
    • દાહોદ
    • નડિયાદ
    • નર્મદા
    • નવસારી
    • પંચમહાલ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહેસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
    રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

    જામનગરમાં ED : જો કે સંબંધિત અધિકારી ‘હા’ કે ‘ના’ બોલવા રાજી નથી…

    ED રાજકોટમાં : અધિકારીની કરોડોની મિલકતો જપ્ત…

    ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ: ખેડૂતો હાલાકીમાં

    રાજ્યની 9 APMCમાં ચૂંટણી યોજાશે જયારે 15 ની મુદ્દતમાં 6 મહિનાનો વધારો

    ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો આવતીકાલથી પ્રારંભ

    ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરવા પંચે સૂચનાઓ આપી…

    મહિલા તલાટી કમ મંત્રી 1500ની લાંચ લેતા ઝડપાયા  

    20 રૂપિયાની લાંચથી શરૂ થયેલી, બાબુની કરૂણ કથા અંતે ‘મોત’થી પૂરી ! 

    ગરવી ગુજરાતમાં દૂધ ‘અમૃત’ નથી  : 3,000થી વધુ નમૂનાઓ fail..

    કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

    ગુજરાતમાં બિમારીઓ : 1,095 દિવસમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ…

    ટ્રક આગળના વાહનમાં ઘૂસી ગયો : પતિ-પત્ની અને બાળકનો ભોગ !

  • ક્રાઈમ
    જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

    ભાણવડમાં પાણી વાળવા બાબતે પરપ્રાંતીય શખ્સ દ્વારા પત્નીની કરપીણ હત્યા

    લેન્ડગ્રેબિંગ ફરિયાદોમાં હવે મનસ્વી નિર્ણયો પર રોક…

    જામનગરમાં 6 શખ્સોએ નદીકાંઠે રૂ. 2.80 કરોડનો સરકારી ખરાબો ફૂંકી મારી ‘રોકડી’ કરી લીધી !

    મોટી ખાવડીમાં પંજાબના 4 શખ્સો લાખો રૂપિયાના હેરોઈન સાથે ઝડપાયા..

    પહેલા કોળીયે જ માખી, જામનગર અને લાલપુરમાં આજથી ટેકાના ભાવે શરુ ના થઇ ખરીદી…!!!

    કાલાવડનો શખ્સ મગફળી, તલ,ચણાની રૂ. 1 કરોડ જેટલી રકમ ‘જમી ગયો’ની ફરિયાદ…

    ખંભાળિયામાં પિતાએ બે પુત્રીઓ સાથે મળી યુવકને પતાવી દીધો

    જામનગરમાં વકીલને છરી દેખાડી રૂ. 10 લાખની માંગણી કરી…

    અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખંભાળિયામાં ફરિયાદ

    ખંભાળિયા: બોગસ સહી સિક્કા કરી સહકારી મંડળીના ઓડિટ કરવા સંદર્ભે અધિકારી સામે ફરિયાદ

    સોનાનો આ ભાવ સાંભળી, લોકોના શ્વાસ અધ્ધર…

    ખોટનો સોદો : રૂ. 2,399નો મંગાવેલો નેકલેસ આવ્યો નહીં અને રૂ. 4.15 લાખ ગયા..!

    લંડનનિવાસી વૃદ્ધ જામનગરમાં પકોડા ખાવામાં મશગૂલ રહ્યા અને ખિસ્સામાંથી ‘હજારો’ ગયા !

  • રાજકારણ
    જામનગરમાં ચૂંટણીઓ અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ‘નિરસ’ !!

    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    ગુજરાત ભાજપામાં સુકાનીઓની થશે બાદબાકી : કમલમ્ બનશે ‘પાવરહાઉસ’….

    ભાજપામાં નવા કાર્યકર્તાઓને સત્તાની લાલચ, આમ કોણ બોલ્યું  ?

    ગુજરાતની મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પણ ચૂંટણીબોન્ડ ખરીદે છે

    ઈલેકટોરલ બોન્ડ બંધ થતાં, રાજકીય પક્ષોને મળતું દાન 3 ગણું વધી ગયું..

    નવાજૂની : જામનગર કોંગ્રેસના એક્ટિવ નગરસેવિકાનું (ના)રાજીનામું…

    જામનગરમાં શાસકપક્ષમાં અલગઅલગ ‘ચોકા’ ? : લોકચર્ચા

    જામનગરમાં ચૂંટણીની મોસમ શરૂ ‘થાઉં થાઉં’ થઈ રહી છે…

    તહેવારો પૂર્ણ હવે કોણ કપાશે અને કોણ રીપીટ થશે તેની ચર્ચાઓ ચાલુ

    CM સહિત નવા પ્રધાનમંડળનું કદ 26 સભ્યોનું…

    ડર : ચૂંટણીઓ નજીક આવતાં મંત્રીમંડળનું પુન:ગઠન ‘ફરજિયાત’ બની ગયું…!

  • ખાસ મુલાકાત
    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

  • વિડીયો
No Result
View All Result

દ્વારકા વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશનનો બીજો તબક્કો પૂર્ણ: આઠ દિવસમાં 525 દબાણો દૂર કરાયા

રૂ. 73.25 કરોડની કિંમતની 1.28 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ

My Samachar by My Samachar
January 21, 2025
in દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
બેટ દ્વારકા:ઓપરેશન ડિમોલીશન આજે પાંચમા દિવસે અવિરત, કરોડોની કિમતની જગ્યા ખાલી કરાવાઈ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in: દેવભૂમિ દ્વારકા

દેશના પશ્ચિમના છેવાડાના તથા અતિ પવિત્ર અને પ્રાચીન એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં વધી ગયેલા અનઅધિકૃત અતિક્રમણ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા લાલ આંખ કરી અને આવા ગેરકાયદેસર દબાણો ધ્વસ્ત કરવા સ્થાનિક તંત્રને આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને ગત તારીખ 11 જાન્યુઆરીથી ઓખા મંડળમાં શરૂ થયેલું આ ઓપરેશન શનિવારે આઠમા દિવસે મહદ અંશે પૂર્ણ થયું છે. જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આઠ દિવસના સમયગાળામાં નાના-મોટા કુલ 525 દબાણો દૂર કરી અને 1.28 લાખ ચોરસ મીટર સરકારી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે.

દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેના વડપણ હેઠળ હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં શનિવારે સવારે દ્વારકાના ખારા તળાવ વિસ્તારમાં એક દરગાહ દ્વારા સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. દ્વારકાના સનસેટ પોઇન્ટ વિસ્તારના  વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ મીઠાપુર નજીક આવેલા આરંભડા સ્થિત અન્ય એક ધર્મ સ્થળ સહિતની જગ્યાઓ પણ ખુલ્લી કરાવાઈ હતી. ગઈકાલે રવિવારે કોઈપણ દબાણો દૂર કરાયા ન હતા.

– આઠ દિવસમાં રૂ. 73.25 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ –

દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી ડિમોલિશન અંગેની કાર્યવાહી સંદર્ભે દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેએ વિગતો આપતા જણાવ્યું છે કે તા. 23 ડિસેમ્બરથી દ્વારકા વિસ્તારમાં અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જે ત્રણ તબક્કામાં શનિવારે પૂર્ણ થઈ છે. આ કામગીરીમાં દ્વારકા નગરપાલિકા, ઓખા નગરપાલિકા તેમજ જિલ્લા પ્રશાસનનો 110 કર્મચારીઓનો સ્ટાફ તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને તેમની ટીમ સાથે 1000 જેટલા પોલીસ તંત્રના જવાનોએ સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી. જેના પરિણામે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને તમામ કામગીરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.

આઠ દિવસના આ સમયગાળામાં વિવિધ રહેણાંક મકાનો, કોમર્શિયલ તેમજ ધાર્મિક સહિત 525 દબાણ હટાવવામાં આવ્યા છે જેના પરિણામે કુલ રૂપિયા 73.25 કરોડની બજાર કિંમત ધરાવતી કુલ 1,27,917 ચોરસ મીટર સરકારી-ગૌચરની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.

– શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી સંપન્ન –

દેશની આંતરિક તથા આંતરરાષ્ટ્રીય સુરક્ષા સાથે દ્વારકા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા કોરિડોર પ્રોજેક્ટ સંદર્ભે કરાયેલા આ ઓપરેશન ડિમોલિશનમાં ક્યાંય પણ કાંકરીચાળો કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. જે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની રૂબરૂ દેખરેખ હેઠળ બે ડીવાયએસપી અને તેમની ટીમનો બંદોબસ્ત પણ ચુસ્ત બની રહ્યો હતો.

આ કામગીરીમાં જિલ્લા પોલીસ તેમજ સ્થાનિક પ્રશાસનમાં નગરપાલિકા, દ્વારકા મામલતદાર, નાયબ મામલતદાર, ચીફ ઓફિસર સહિતના સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ત્રણ તબક્કાનું આ ઓપરેશન ડિમોલિશનનું આયોજન સફળ બની રહ્યું હતું.સમગ્ર રાજ્યમાં રેકોર્ડ રૂપ આ કામગીરીમાં સતત આઠ દિવસ તહેવાર કે રજા જોયા વગર સ્ટાફની આ કામગીરી કાબિલે દાદ બની રહી હતી. ઇન્ચાર્જ જિલ્લા કલેકટર એ.બી. પાંડોર દ્વારા પણ આ ઓપરેશનમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કામગીરીમાં તમામ દબાણકર્તાઓને નિયમ મુજબની બે-બે નોટિસો તેમજ જરૂરી મુદત અને ત્યાર બાદ 24 કલાકની આખરી નોટીસો પણ અપાઈ હતી. ડિમોલીશન પૂર્વે જે-તે સ્થળે જઈ, અને અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા જે-તે આસામીઓ પાસેથી તેઓની જગ્યા કાયદેસર હોવાના આધારો અને રેકોર્ડ માંગવામાં આવ્યા બાદ તે ન મળતા દબાણ હટાવાયા હતા.દબાણ હટાવ કાર્યવાહી બાદ જે અસરગ્રસ્ત હોય તેમને ચાર-પાંચ દિવસ રહેવા તેમજ જમવાની વ્યવસ્થા સાથેના ટ્રાન્ઝિસ્ટ કેમ્પ પણ ખોલાયા હતા. જેથી તેઓ અન્ય વિકલ્પો શોધી શકે. આમ, આ સમગ્ર કાર્યવાહી પારદર્શક બની રહી હતી.

– બે તબક્કામાં રૂ. સવાસો કરોડની જમીન ખુલ્લી કરાવાઈ –

બેટ દ્વારકા સહિત જિલ્લામાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલીશનમાં વર્ષ 2022 માં બેટ દ્વારકાના પ્રથમ રાઉન્ડમાં રૂપિયા 50 કરોડથી વધુની કિંમતની એક લાખ સાત હજાર ચોરસ મીટર જેટલી જમીન પરના પ્રેરણા ધાર્મિક અને કોમર્શિયલ દબાણો દૂર કરાયા હતા. આ પછી તાજેતરના બીજા રાઉન્ડમાં બેટ દ્વારકાના બાલાપર, ઓખા, દ્વારકા વિગેરે સ્થળોએથી એક લાખ 28 હજાર ચોરસ મીટર સરકારી જમીન પરના 525 દબાણો હટાવવામાં આવ્યા છે. આમ, તંત્ર દ્વારા આજ સુધી આશરે રૂપિયા સવાસો કરોડની કિંમતની સરકારી તેમજ ગૌચરની જમીનો ખુલ્લી કરાવાઈ છે.

Join Us on Social

Recent News

જામનગરમાં સોશિયલ મીડિયા પર ધમકી-ખંડણી : જામીન અરજી રદ્દ

માત્ર ચાર્જશીટ થવાથી જામીન મુક્ત કરવા તેવો કોઈ કાયદાનો હેતુ નથી, સિક્કાના હત્યા કેસમાં થઇ દલીલો

February 12, 2026
રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

February 12, 2026
‘છોટીકાશી’માં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન…

‘છોટીકાશી’માં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન…

February 12, 2026
જિલ્લા પંચાયતોના પ્રમુખોની અલગથી ગ્રાન્ટ આપવા માંગ થઇ

421 ગામોની ‘ધણી’ જામનગર જિલ્લા પંચાયત નાણાં બાબતે સરકારને ‘ભરોસે’…

February 11, 2026
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં સોશિયલ મીડિયા પર ધમકી-ખંડણી : જામીન અરજી રદ્દ

માત્ર ચાર્જશીટ થવાથી જામીન મુક્ત કરવા તેવો કોઈ કાયદાનો હેતુ નથી, સિક્કાના હત્યા કેસમાં થઇ દલીલો

February 12, 2026
રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

રીપોર્ટ: ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટનો વપરાશ…..

February 12, 2026
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2025 MySamachar - Developed by Krinaweb.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy