• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
My Samachar
  • Home
  • હાલાર – અપડેટ
    • All
    • જામનગર
    • દેવભૂમિ દ્વારકા
    જિલ્લા પંચાયતોના પ્રમુખોની અલગથી ગ્રાન્ટ આપવા માંગ થઇ

    421 ગામોની ‘ધણી’ જામનગર જિલ્લા પંચાયત નાણાં બાબતે સરકારને ‘ભરોસે’…

    બોર્ડ પરીક્ષાના ઉમેદવારો, જો આ ગેરરીતિઓ કરશે તો FIR

    બોર્ડ પરીક્ષા : જામનગર જિલ્લામાં ધો. 12ના માત્ર 11,000 વિદ્યાર્થીઓ !

    દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે નિયમિત રુપે એસટી બસની સેવા શરૂ

    એસ.ટી. નિગમ દ્વારા ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એક્સ્ટ્રા બસ અને વધુ ટ્રીપોનું આયોજન

    જામનગર STP પ્લાન્ટનું પાણી ઉદ્યોગો ખરીદશે, પણ એ પહેલાં..

    જામનગર જિલ્લામાં 10 વાગ્યા બાદ, વરસાદ ઝરમર રહ્યો…

    અવેરનેસ : જામનગરમાં વરસાદી પાણીના સંચય માટે મહત્વનો નિર્ણય…

    જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા સાંસદખેલ મહોત્સવ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

    જામનગરના કરદાતાઓને રિફંડ આપવામાં GST કચેરીના ઠાગાઠૈયા !!

    જામનગર GST તંત્ર પર ‘વીજળી’ ત્રાટકી, કડાકાભડાકા બાકી…

    જામનગર : દર 24 કલાકમાં 50 લોકોને કૂતરાં બટકાં ભરી લ્યે છે…

    દર્દનાક મોત : કાલાવડમાં 11 વર્ષની બાળાને કૂતરાંઓએ ફાડી ખાધી ! 

    જામનગર:ધરારનગર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો

  • લાઇફ સ્ટાઇલ
    ડીજીટલ માર્કેટીંગના મુળભૂત અંગો વિશ્વસનીયતા અને પૂર્તતા છે

    મોબાઈલની કુટેવ છોકરા-છોકરીઓને ગુનાખોરી તરફ લઈ જઈ રહી છે..!

    ગુજરાતીઓ ચિક્કાર પર્સનલ લોન્સ લઈ રહ્યા છે

    લોન્સ વધી રહી છે, મતલબ લોકો પાસે ખર્ચ કરવા નાણાં નથી…

    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    આવી વિગતો કોઈ કદાચ આપે તો પણ શું ?!

    આ વર્ષે ચોથી વખત લોનધારકોને લાભ: આજે વ્યાજદરમાં ફરી ઘટાડો

    સમૃધ્ધ ગુજરાત વધુ ને વધુ બિમાર થઈ રહ્યું છે !!

    ભારતીયોના શરીર પર દવાઓની અસરો થતી નથી !!..

    શ્વાસ અધ્ધર : ગુજરાતમાં શ્વાસ સંબંધિત રોગો ચિંતાપ્રેરક…

    ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના સંખ્યાબંધ લોકોને ડાયાબીટીસ ‘પકડી’ લ્યે છે !

    અધિકારીઓમાં વોટ્સએપ કોલનું ચલણ વધતાં, ઘણી ચર્ચાઓ…

    હવે અજાણ્યા કોલની ‘જાણકારી’ તમને મોબાઈલ પર મળી જશે…

  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આણંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • ગોધરા
    • છોટા ઉદેપુર
    • જુનાગઢ
    • ડાંગ
    • દાહોદ
    • નડિયાદ
    • નર્મદા
    • નવસારી
    • પંચમહાલ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહેસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
    જામનગરમાં ED : જો કે સંબંધિત અધિકારી ‘હા’ કે ‘ના’ બોલવા રાજી નથી…

    ED રાજકોટમાં : અધિકારીની કરોડોની મિલકતો જપ્ત…

    ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ: ખેડૂતો હાલાકીમાં

    રાજ્યની 9 APMCમાં ચૂંટણી યોજાશે જયારે 15 ની મુદ્દતમાં 6 મહિનાનો વધારો

    ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો આવતીકાલથી પ્રારંભ

    ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરવા પંચે સૂચનાઓ આપી…

    મહિલા તલાટી કમ મંત્રી 1500ની લાંચ લેતા ઝડપાયા  

    20 રૂપિયાની લાંચથી શરૂ થયેલી, બાબુની કરૂણ કથા અંતે ‘મોત’થી પૂરી ! 

    ગરવી ગુજરાતમાં દૂધ ‘અમૃત’ નથી  : 3,000થી વધુ નમૂનાઓ fail..

    કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

    ગુજરાતમાં બિમારીઓ : 1,095 દિવસમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ…

    ટ્રક આગળના વાહનમાં ઘૂસી ગયો : પતિ-પત્ની અને બાળકનો ભોગ !

    ઘેલછા : 3 મિત્રો સેલ્ફી લેતાં’તા, 2 ના મોત, 1 ગંભીર…

  • ક્રાઈમ
    જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

    ભાણવડમાં પાણી વાળવા બાબતે પરપ્રાંતીય શખ્સ દ્વારા પત્નીની કરપીણ હત્યા

    લેન્ડગ્રેબિંગ ફરિયાદોમાં હવે મનસ્વી નિર્ણયો પર રોક…

    જામનગરમાં 6 શખ્સોએ નદીકાંઠે રૂ. 2.80 કરોડનો સરકારી ખરાબો ફૂંકી મારી ‘રોકડી’ કરી લીધી !

    મોટી ખાવડીમાં પંજાબના 4 શખ્સો લાખો રૂપિયાના હેરોઈન સાથે ઝડપાયા..

    પહેલા કોળીયે જ માખી, જામનગર અને લાલપુરમાં આજથી ટેકાના ભાવે શરુ ના થઇ ખરીદી…!!!

    કાલાવડનો શખ્સ મગફળી, તલ,ચણાની રૂ. 1 કરોડ જેટલી રકમ ‘જમી ગયો’ની ફરિયાદ…

    ખંભાળિયામાં પિતાએ બે પુત્રીઓ સાથે મળી યુવકને પતાવી દીધો

    જામનગરમાં વકીલને છરી દેખાડી રૂ. 10 લાખની માંગણી કરી…

    અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખંભાળિયામાં ફરિયાદ

    ખંભાળિયા: બોગસ સહી સિક્કા કરી સહકારી મંડળીના ઓડિટ કરવા સંદર્ભે અધિકારી સામે ફરિયાદ

    સોનાનો આ ભાવ સાંભળી, લોકોના શ્વાસ અધ્ધર…

    ખોટનો સોદો : રૂ. 2,399નો મંગાવેલો નેકલેસ આવ્યો નહીં અને રૂ. 4.15 લાખ ગયા..!

    લંડનનિવાસી વૃદ્ધ જામનગરમાં પકોડા ખાવામાં મશગૂલ રહ્યા અને ખિસ્સામાંથી ‘હજારો’ ગયા !

  • રાજકારણ
    જામનગરમાં ચૂંટણીઓ અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ‘નિરસ’ !!

    BJPએ ઈતિહાસ સર્જવા આ લોકસભા ચૂંટણીઓમાં….

    ગુજરાત ભાજપામાં સુકાનીઓની થશે બાદબાકી : કમલમ્ બનશે ‘પાવરહાઉસ’….

    ભાજપામાં નવા કાર્યકર્તાઓને સત્તાની લાલચ, આમ કોણ બોલ્યું  ?

    ગુજરાતની મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પણ ચૂંટણીબોન્ડ ખરીદે છે

    ઈલેકટોરલ બોન્ડ બંધ થતાં, રાજકીય પક્ષોને મળતું દાન 3 ગણું વધી ગયું..

    નવાજૂની : જામનગર કોંગ્રેસના એક્ટિવ નગરસેવિકાનું (ના)રાજીનામું…

    જામનગરમાં શાસકપક્ષમાં અલગઅલગ ‘ચોકા’ ? : લોકચર્ચા

    જામનગરમાં ચૂંટણીની મોસમ શરૂ ‘થાઉં થાઉં’ થઈ રહી છે…

    તહેવારો પૂર્ણ હવે કોણ કપાશે અને કોણ રીપીટ થશે તેની ચર્ચાઓ ચાલુ

    CM સહિત નવા પ્રધાનમંડળનું કદ 26 સભ્યોનું…

    ડર : ચૂંટણીઓ નજીક આવતાં મંત્રીમંડળનું પુન:ગઠન ‘ફરજિયાત’ બની ગયું…!

  • ખાસ મુલાકાત
    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

  • વિડીયો
No Result
View All Result

મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથેની સમીક્ષા બેઠક

My Samachar by My Samachar
January 15, 2025
in જામનગર, હાલાર - અપડેટ
મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જામનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે ‘રાષ્ટ્રીય મિશન’ બની ગયું છે. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાકોના પોષણક્ષમ ભાવ પણ મળે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટયું છે. મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે. સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વૉર્મિંગ સૌથી મોટો પ્રશ્ન છે. ખેતરોમાં રાસાયણિક દ્રવ્યોના છંટકાવથી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધે છે. પાકોમાં હાઇબ્રિડ બીજ, યુરિયાનું આંધળુ અનુકરણ આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકશાનકારક છે. રાસાયણિક દ્રવ્યોના અંધાધૂંધ છંટકાવ અને હાઈબ્રીડ બિયારણોથી ઉત્ત્પન્ન થયેલા પાકોમાં ૪૫% જેટલા પોષકતત્વો હોતા જ નથી. જેના પરિણામે માનવ સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય છે અને મોટાપા, કેન્સર, હાર્ટ એટેક જેવી બીમારીઓનું જોખમ વધે છે. પરંતુ જો દેશી ગાયના ગૌમૂત્ર-ગોબર આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો જમીનની ગુણવત્તામાં સુધારો થવાની સાથે મનુષ્યનું સ્વાસ્થ્ય સુધરશે અને વાતાવરણમાં પણ સુધારો આવશે.

વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં કરેલા પરિક્ષણોમાં સાબિત થયું છે કે, રાસાયણિક ખેતી થતી હોય તેવા ખેતરોની એક ગ્રામ માટીમાં ૩૩ લાખથી વધુ સૂક્ષ્મ જીવો જ્યારે પ્રાકૃતિક કૃષિના ખેતરની એક ગ્રામ જમીનમાં ૧૬૧ કરોડ જીવાણુઓ જોવા મળ્યા છે, કારણકે રાસાયણિક દ્રવ્યોનો ખેતરોમાં છંટકાવ થવાથી સૂક્ષ્મજીવાણુંનો નાશ થાય છે અને જમીનને જરૂરી પોષક તત્વો મળતા નથી,  જેથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. ખેડૂતોની સમૃદ્ધિ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ એક માત્ર સમાધાન છે જે અપનાવવાથી કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાશે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી કઈ રીતે પ્રાકૃતિક કૃષિ કરવી, જીવામૃત, ઘનજીવામૃત વગેરે કેવી રીતે બનાવવું તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધારવા, ખેડૂતોની વસ્તુઓ વેચવા માટે જગ્યા ફાળવવા માટે રાજ્યપાલએ  અધિકારીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જામનગર જિલ્લાની પ્રાકૃતિક કૃષિ વિષયક કામગીરી પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રાકૃતિક  કૃષિ વિષય પર ૧૬૮૪ તાલીમ વર્ગના ટાર્ગેટ સામે ૧૭૧૫ તાલીમ આપવામાં આવી છે. જેમાં ૪૩,૯૯૯ ખેડૂતો સહભાગી થયા છે. જિલ્લામાં હાલ ૨૭,૮૨૩ ખેડૂતો ૧૮,૦૦૦ થી વધુ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીની ખેતી કરવામાં આવે છે. જેમાં ૧૨,૦૦૦ થી વધુ ખેડૂતો ૮૦૦૦ થી વધુ એકર જમીનમાં મગફળીની પ્રાકૃતિક ખેતી કરે છે. આ સિવાય શાકભાજી, ઘઉં, ચણા અને કપાસ તેમજ ફળોની ખેતી કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં અત્યારે ૧૭૧ મોડેલ પ્રાકૃતિક ફાર્મ આવેલા છે. જામનગરમાં દર સપ્તાહે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં શાકભાજીનું સૌથી વધુ વેચાણ થયું છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, જિલ્લા પોલીસ વડા  પ્રેમસુખ ડેલુ, જિલ્લા ખેતીવાડી અધિકારી  આર.એસ.ગોહિલ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર કે.એસ.ઠક્કર, અધિકારીઓ, ખેડૂત ટ્રેનરો વગેરે હાજર રહ્યા હતા.

Join Us on Social

Recent News

જિલ્લા પંચાયતોના પ્રમુખોની અલગથી ગ્રાન્ટ આપવા માંગ થઇ

421 ગામોની ‘ધણી’ જામનગર જિલ્લા પંચાયત નાણાં બાબતે સરકારને ‘ભરોસે’…

February 11, 2026
જામનગરમાં ED : જો કે સંબંધિત અધિકારી ‘હા’ કે ‘ના’ બોલવા રાજી નથી…

ED રાજકોટમાં : અધિકારીની કરોડોની મિલકતો જપ્ત…

February 11, 2026
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

ભાણવડમાં પાણી વાળવા બાબતે પરપ્રાંતીય શખ્સ દ્વારા પત્નીની કરપીણ હત્યા

February 11, 2026
બોર્ડ પરીક્ષાના ઉમેદવારો, જો આ ગેરરીતિઓ કરશે તો FIR

બોર્ડ પરીક્ષા : જામનગર જિલ્લામાં ધો. 12ના માત્ર 11,000 વિદ્યાર્થીઓ !

February 11, 2026
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જિલ્લા પંચાયતોના પ્રમુખોની અલગથી ગ્રાન્ટ આપવા માંગ થઇ

421 ગામોની ‘ધણી’ જામનગર જિલ્લા પંચાયત નાણાં બાબતે સરકારને ‘ભરોસે’…

February 11, 2026
જામનગરમાં ED : જો કે સંબંધિત અધિકારી ‘હા’ કે ‘ના’ બોલવા રાજી નથી…

ED રાજકોટમાં : અધિકારીની કરોડોની મિલકતો જપ્ત…

February 11, 2026
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2025 MySamachar - Developed by Krinaweb.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy