• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ઝડપાયું ગ્રાહકોની જાણ બહાર ગેસ સીલીન્ડરો બારોબાર કરવાનું કૌભાંડ

My Samachar by My Samachar
March 31, 2022
in આણંદ
Reading Time: 1 min read
A A
ઝડપાયું ગ્રાહકોની જાણ બહાર ગેસ સીલીન્ડરો બારોબાર કરવાનું કૌભાંડ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-આણંદ:

ઓનલાઇન ખોટા બીલો જનરેટ કરી કસ્ટમરની જાણ બહાર ગેસ સિલીન્ડરો બારોબાર વેચી દઇ છેતરપિંડી અંગેનું મસમોટા  કૌભાંડને આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યું છે, આણંદ લાલા આર્કેડમાં આવેલ આદર્શ ભારત ગેસ નામની એજન્સીમાં રાંધણગેસની બોટલો ઓનલાઇન કસ્ટમરના લીંક કરેલ મોબાઇલ નંબર ઉપર કસ્ટમરની સંમતિ વિના બુકીંગ,  ડીલીવરી,  કેસમેમો વગેરેના ટેકસ મેસેજો જનરેટ કરી ખોટા ઓનલાઇન બીલો ફસ્ટમરોના નામે જનરેટ કરી બારોબાર ગેસ સીલીન્ડરો વેચી દઇ મસમોટો આર્થિક નફો મેળવતા હોય જે આધારે અહી રેઇડ કરી એજન્સીના કોમ્પ્યુટર સીસ્ટમો ચેક કરતા….

સીસ્ટમમાંથી BA5- Booking નામની વેબસાઇટ ઉપરથી રાંધણગેસ ધારકોને મેસેજ મોકલી દરરોજના ખાશરે 40 થી 50 સીલીન્ડરો ઓનલાઇન ખોટા બીલો બનાવી બારોબાર વેચી દેતા હોવાના ગુનાહિત ટેકનીકલ પુરાવા મળી આવેલ હોય અને આ પ્રકારની ઓનલાઇન છેતરપિંડી તેઓ ઘણા લાંબા સમયથી કરતા હોય અને આવશ્યક ચીજવસ્તુ ધારાનું સરેઆમ ઉલ્લંઘન કરી નાગરીકો તથા સરકારને આર્થિક નુકશાન પહોંચાડતા હોવાનું જણાઇ આવતા સાયબર ક્રાઇમ પો.સ્ટે.માં કામીલભાઇ ઇનાયતભાઇ વ્હોરા વિરુદ્ધ IPC કલમ 406,420 તથા IT Act. કલમ 66(C), 65(D) તથા આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ 3,7 મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. અને વધુ ટેકનીકલ પુરાવા આધારે સઘન તપાસ પ્રગતિમાં છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®