• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 28, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ધાડ-લુંટના ગુના આચરનાર દાહોદની ચડ્ડી બનીયાનધારી ગેંગનો એક શખ્સ ઝડપાયો

My Samachar by My Samachar
March 22, 2021
in આણંદ
Reading Time: 1 min read
A A
ધાડ-લુંટના ગુના આચરનાર દાહોદની ચડ્ડી બનીયાનધારી ગેંગનો એક શખ્સ ઝડપાયો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-આણંદ

તાજેતરમાં આણંદ શહરે તથા વિધ્યાનગર વિસ્તારમાં રાત્રીના ધાડ-લુંટના તથા ઘરફોડ ચોરીના બનાવો બનવા પામેલ હોઇ જેથી આ બનેલ બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ તાજેતરમાં ચોરી તથા લુંટના બનેલ બનાવોની તપાસ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ ટેકનીકલ ઇન્ટેલીજન્સથી માહિતી એકઠી કરતા આ ગુનાઓ દાહોદની ચડ્ડી બનીયાનધારી ગેંગ સંડોવાયેલ હોવાની માહિતી મળેલ. જેથી તમામ સોસાયટી વિસ્તારોમાં બાઇકથી અસરકારક પેટ્રોલીંગ થાય તે સારૂ ચોકકસ વિસ્તારોના રૂટ નક્કી કરી એલ.સી.બી., એસ.ઓ.જી., આણંદ ટાઉન, આણંદ રૂરલ, વિધ્યાનગર તથા પેરોલ ફર્લો સ્કોડના મળી કુલ-44 પોલીસ માણસો એક બીજાના સંકલનમાં રહે તે રીતે અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી સુચનાઓ આપી બાઇક પેટ્રોલીંગ શરૂ કરવામાં આવેલ.

આજરોજ વહેલી સવારના પોલીસ માણસો મોગરી નવા રોડ તરફથી એલીકોન સર્કલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વહેલી સવારના કસમયે એક શંકાસ્પદ ઇકો કાર આંટા ફેરા મારતી હોય શંકાસ્પદ જણાતા પેટ્રોલીંગના સ્ટાફે તેનો પીછો કરેલ અને પેટ્રોલીંગની બીજી ટીમના માણસોને જાણ કરી તમામ ટીમોએ ભેગા મળી આણંદ સોજીત્રા રોડ ઉપર એલીકોન સર્કલ નજીક ઇકો ગાડી રોકી લીધેલ અને તેમાં બેઠેલ ડ્રાઇવર નરેશભાઇ હસનાભાઇ પારસીંગભાઇ કટારા રહે.મુળ વડવા તા.ગરબાડા જી.દાહોદ હાલ રહે.અગાસ નાને ઇકો કાર નં.G.J.23.C.C. 1176 સાથે પકડી લીધેલ અને ઇકો કારમાં જોતા એક લોખંડનુ ગોશીયુ, ડીસમીસ, તથા બે લાકડાના ડંડા તથા બે નાની બેટરીઓ, એક ટોપી તથા એક પ્લાસ્ટીકની લાલ કલરની કોથળીમાં અલગ અલગ કંપનીના નવા શર્ટ મળી આવતા તે બાબતે પુછપરછ કરતા તેની હિલચાલ શંકાસ્પદ જણાતા ચોક્કસ સાચો જવાબ આપતો ન હોઇ ઇકો કાર કિ.રૂ.3,00,000/- તથા લોખંડનું ગણેશીયુ તથા લાકડાના ડંડા, બેટરીઓ, એક ટોપી, ડીસમીસ, એક પ્લાસ્ટીકની લાલ કલરની કોથળીમાં શર્ટ નંગ-8 તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ.3,06,800/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. 41(1)ડી,102 કબજે  કરી એલ.સી.બી. દારા સઘન પુછપરછ કરતા નીચે મુજબના માણસો સાથે ચોરીઓ તથા લુટો કરેલાની હકિકત જણાવેલ છે.

પકડવાના બાકી આરોપીઓ (1) કલેશ સુનીયાભાઇ કટારા (2) મનીયા ઉર્ફે મનુભાઇ ભાંભોર (3) મુકેશ સુનીયા કટારા (4) લક્ષ્મણ મુળીયા કટારા તથા બીજો એક તમામ રહે.વડવા તા.ગરબાડા જી.દાહોદ નાઓ નરેશ કટારાના ઘરે આવતા અને રાત્રીના ઇકો ગાડીમાં હું તેઓને આણંદ શહેર તથા વિદ્યાનગર સોસાયટી વિસ્તાર નજીકમાં ઉતારી આવતો હતો અને તેઓ તમામ ચોરીઓ કરી પરત નક્કી કરેલ જગ્યાઓએ આવી જતા ત્યાંથી તેઓને ઇકો ગાડીમાં બેસાડી તેઓ કહે તે મુજબ ઉમરેઠ, ડાકોર કે ઠાસરા સુધી મુકી આવતો હતો. જેની પુછપરછ દરમ્યાન આણંદ શહેરમાં તથા વિદ્યાનગર વિસ્તારમાં સાત જેટલી ચોરીઓ કર્યાની કબુલાત આપેલ હતી.

તમામ આરોપીઓ નરેશ કટારાના ઘરે આવી ત્યાંથી રાત્રીના ઇકો ગાડીમાં સોસાયટી વિસ્તારમાં જઇ પહેરેલ શર્ટ તથા પેન્ટ કાઢી નાખી તે પેન્ટ શર્ટ કમરના ભાગે બાંધી દઇ ચડ્ડી-બંડી ઉપર જ સોસાયટી વિસ્તારમાં જઇ બંધ મકાનોને ટાર્ગેટ ચોરી કરી તે દરમ્યાન કોઇ જાગી જાય તો માર મારી લુંટ કરી ઇકો ગાડીમાં આણંદ શહેર બહાર ઉમરેઠ, ડાકોર કે ઠાસરા જઇ ત્યાંથી બસ મારફતે દાહોદ જતા રહેવાની ટેવ વાળા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®