Mysamachar.in-ભરૂચ:
ભરૂચ દહેજ રોડ ઉપર વી ડી ટાઉનશીપ નજીક બેકાબુ કારે આગળ દોડતી કારને ટક્કર મારી બેફામ દોડતી કારે એટલી જબરદસ્ત ટકકર મારી કે આગળ દોડતી કાર ફંગોળાઈ આ અકસ્માત થતા કારમાં સવાર પરિવાર ઇજાગ્રસ્ત તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેના દ્રશ્યો સામે આવ્યા છે.