• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

માજી સૈનિકો ની લીકર પરમીટ મુદે શું કહ્યું ગૃહમંત્રીએ…

My Samachar by My Samachar
June 22, 2018
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
માજી સૈનિકો ની લીકર પરમીટ મુદે શું કહ્યું ગૃહમંત્રીએ…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamcahar.in-ગાંધીનગર:

આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નો કાયદો અમલી છે..છતાં પણ વર્ષે આ જ રાજ્યમાં થી કરોડો રૂપિયાનો ગેરકાયદેસરરીતે ઘુસાડવામાં આવતો  દારૂ પોલીસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ઝડપી પાડવામાં આવે છે..એવામા રાજ્યમાં કેટલાક  લોકો એવા પણ છે જે  કાયદેસર રીતે દારૂનું સેવન તેની બીમારીને લઈને તબીબી અભિપ્રાયો સહીત ને આધારે કરતાં હોય છે..તેને સરકાર દ્વારા નિયત કરેલ નિયમોને આધીન હેલ્થ પરમીટ આપવામાં આવતી હતી..

ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે દારૂબંધી ના કાયદા ને વધુ કડક બનાવવા માટે  નવી પરમીટ ઈશ્યુ ના કરવા અને જૂની પરમીટ રીન્યુ નહિ કરવા માટે નશાબંધી અને આબકારી વિભાગને આદેશો કરી દેવામાં આવ્યા હતા..જેને પગલે આ કામગીરી હાલે બંધ થઇ ચુકી છે.ત્યારે આ નિર્ણય ની અસર માજી સૈનિકો ને આપવામાં આવતી દારૂની પરમીટ પર પણ પડી છે..અને ૨૦ માર્ચ ૨૦૧૮ થી માજીસૈનિકો ની નવી અને જૂની પરમીટ અંગેની કામગીરી જામનગર સહીત રાજ્યભરમા બંધ કરી દેવામાં આવતા થોડાદિવસો પૂર્વે  જામનગર ના હાલાર માજી સૈનિક મંડળ ના નેજાહેઠળ નિવાસી અધિક કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી..જે બાદ ગઈકાલે ગાંધીનગર ખાતે પણ માજી સૈનિકો દ્વારા આ લીકર પરમીટ ને લઈને ઉદભવેલ પ્રશ્નો અંગે સરકાર નિરાકરણ કરે તેવા હેતુથી ધરણા યોજી અને વિરોધ નોંધાવ્યો હતો…

જે બાદ રાજ્યમાં માજી સૈનિકોના આ મામલે વધી રહેલ વિરોધ ને પગલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવનાર ૧૫ દિવસમાં લીકર પરમીટ અંગેની નવી નીતિ ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે..ઉપરાંત લીકર પરમીટ ને લઈને માજીસૈનિકો ને તેમની નવી પરમીટ આપવાની  અને જૂની પરમીટ પહેલાની જેમ જ રીન્યુ કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું…
 

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®