• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 17, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

આજે સાંજે 6 વાગ્યે આ બાઈકને સળગાવી નાખી અને કુતરાઓને રોટલા નાખવામાં આવશે, કેમ આવું વાંચો

My Samachar by My Samachar
June 10, 2021
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
આજે સાંજે 6 વાગ્યે આ બાઈકને સળગાવી નાખી અને કુતરાઓને રોટલા નાખવામાં આવશે, કેમ આવું વાંચો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ખંભાળિયામાં આશરે ત્રણ દિવસ પૂર્વે પોલીસ દ્વારા એક યુવાનની બાઈક ડીટેઈન કરી, કરવામાં આવેલા દંડની કામગીરીને અતિરેક ગણાવી જેથી ખંભાળિયાના પીઢ રઘુવંશી દ્વારા પોલીસ તંત્ર સામે વિવિધ મુદ્દે આંદોલનનું રણશિંગુ ફૂંકી, આજે ગુરુવારે સાંજે આ મોટરસાયકલને જાહેરમાં સળગાવી કૂતરાઓને રોટલા નાખવાની જાહેરાત કરવામાં આવી છે. ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાંથી બાઈક પર પસાર થઇ રહેલા એક યુવાન પાસે જરૂરી લાયસન્સ ન હોવાના કારણે પોલીસે તેની બાઈક ડિટેઈન કરી કાયદાકીય કાર્યવાહી કરી હતી. આ મુદ્દા સંદર્ભે વયોવૃદ્ધ આગેવાન નટુભાઈ ગણાત્રાએ પોલીસની આ કામગીરીને અતિરેક ગણાવી, પોલીસ તંત્ર દ્વારા દારૂડિયા, જુગારીઓ સામે કડક હાથે કામગીરી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કર્યો છે.

આ મુદ્દે તેમના દ્વારા ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી પાસે જાહેરમાં બાઈક રાખી, ગાદલું નાખીને ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલા આ આંદોલન વચ્ચે આજરોજ ગુરુવારે સાંજે 6 વાગે તેમના દ્વારા આ સ્થળે ઉપરોક્ત બાઇકને જાહેરમાં સળગાવી નાખી કૂતરાઓને રોટલા નાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોલીસ પર વ્યાપક આક્ષેપો સાથેનો આ સમગ્ર મુદ્દો હાલ ટોક ઓફ ટાઉન બની રહ્યો છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર-દ્વારકામાં વીજતંત્રએ ટનાટન કામગીરીઓ કરી લીધાંનો દાવો…

જામનગરનું વીજતંત્ર માત્ર બે-ચાર છાંટામાં જ હવાઈ જાય એવું તકલાદી !!

June 17, 2025
ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

June 17, 2025
હાલારમાં મેઘરાજાની સચરાચર કૃપા : 7  ઈંચ સુધીનો વરસાદ…

સચરાચર : હાલારમાં પોણાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ..ક્યાં કેટલો વાંચો

June 17, 2025
જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

June 16, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર-દ્વારકામાં વીજતંત્રએ ટનાટન કામગીરીઓ કરી લીધાંનો દાવો…

જામનગરનું વીજતંત્ર માત્ર બે-ચાર છાંટામાં જ હવાઈ જાય એવું તકલાદી !!

June 17, 2025
ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ચકચાર: JMCની વેરાવસૂલાત સમયે ‘દાદાગીરી’ આચરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

June 17, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®