• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 14, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

નેશનલ હાઇવે લગત ખેડુતોના પ્રશ્નોના સુખદ ઉકેલ માટે દ્વારકા જિલ્લા વહીવટીતંત્રની તાકીદની મીટીંગ યોજી જરૂરી સુચના આપતા સાંસદ પૂનમબેન

My Samachar by My Samachar
September 4, 2020
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
નેશનલ હાઇવે લગત ખેડુતોના પ્રશ્નોના સુખદ ઉકેલ માટે દ્વારકા જિલ્લા વહીવટીતંત્રની તાકીદની મીટીંગ યોજી જરૂરી સુચના આપતા સાંસદ પૂનમબેન
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ને લગત ખેડૂતોના પ્રશ્નો માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સાંસદ પૂનમબેન માડમએ તાકીદની વિસ્તૃત મીટીંગ યોજી ખેડૂતોના પ્રશ્નોના સુખદ ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપતા લગત ખેડુતોએ રાહત અને હાશકારો અનુભવી સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કર્યો હતો કુરંગા-દેવળીયા નેશનલ હાઇવે માટે, ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાઓના ખેડૂતોની સંપાદીત થતી જમીનના વળતરની વિસંગતતાઓ દૂર કરી, ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે, દેવભૂમિ દ્વારકા જિલ્લા  કલેક્ટર, દ્વારકાના પ્રાંત અધિકારી, ડી.આઇ.એલ.આર., નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધીકારીઓ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમએ તાકીદની વિસ્તાર પુર્વકની  બેઠક દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયામાં કલેક્ટર કચેરી ખાતે યોજી હતી તેમજ ગામવાર રજુઆતો સાંભળી હતી અને આ પ્રશ્નોના  ઝડપી નિરાકરણ લાવવા  અધીકારીઓને સુચનાઓ આપી હતી ખેડુતોના હિતની આ બાબતે ખૂબજ ગંભીરતા લેવાતા ઉપસ્થિત બહોળી સંખ્યાના  લગત ગામોના સરપંચો ખેડુતો આગેવાનો સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

વિમાન પડ્યું ત્યાં પણ 33 મોત કન્ફર્મ : કુલ મોત 274

June 14, 2025
જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ 15 દિ થી ઠપ્પ….

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ હોવા અંગે કાર્યવાહીઓ ક્યારે થશે ??…

June 14, 2025
જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

June 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

વિમાન પડ્યું ત્યાં પણ 33 મોત કન્ફર્મ : કુલ મોત 274

June 14, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®