• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 9, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2083 પોલીસ કર્મયોગીઓનું સઘન પેટ્રોલિંગ

My Samachar by My Samachar
April 17, 2020
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2083 પોલીસ કર્મયોગીઓનું સઘન પેટ્રોલિંગ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

કોરોના વાઇરસની મહામારીને નિયંત્રણમાં રાખવા સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વાઇરસનું સંક્રમણ ન થાય તે માટે લોકડાઉનની કડક અમલવારી માટે સમગ્ર જિલ્લામાં ૨૦૮૩ પોલીસ કર્મી-ઓફિસર તૈનાત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ કોરોના સંદર્ભે વિવિધ જાહેરનામા સરકારની માર્ગદર્શિકા અનુસાર બહાર પાડવામાં આવ્યા છે, તેની અમલવારી લોકડાઉન દરમિયાન પોલીસ અધીક્ષક  રોહન આનંદના માર્ગદર્શન હેઠળ કડકપણે જાહેર હિતમાં કરવામાં આવી રહી છે.

જિલ્લામાં ૧૧ જેટલી ચેકપોસ્ટ પર અવરજવર કરતા નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસતંત્રના સંકલનને લીધે જિલ્લામાં સદનસીબે લોક સહકાર વચ્ચે હજુ કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ આવેલ નથી. જિલ્લાના નાગરિકો પણ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે .લોકોને વિવિધ આવશ્યક સેવાઓ મળી રહે તે માટે વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પોલીસ અધીક્ષક રોહન આનંદે જણાવ્યું હતું કે જિલ્લામાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન દરમિયાન તેની અમલવારી થાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. વારંવાર સૂચના અને માર્ગદર્શન પછી પણ નિયમોનો ભંગ કરવામાં આવે છે ત્યાં કડક કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

જિલ્લાની બોર્ડર પર પણ પોલીસ અધિકારીઓને કરવાની થતી કાર્યવાહીનુ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કોરોના લોક ડાઉનની સાથે સાથે પણ માનવીય અભિગમથી પોલીસ સેવા કરે એ માટે પોલીસ કર્મીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર લોકડાઉન દરમિયાન તા.૨૨ માર્ચ થી  ૧૫ એપ્રિલ ૨૦૨૦ સુધીમાં આઇપીસી કલમ ૧૮૮ મુજબ જાહેરનામાનો ભંગ સબબ ૭૭૩ કેસ કરી ૮૮૭  ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ૩ મળી કુલ ૭૭૬ કેસ અને કુલ ૮૯૦ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મોટર વ્હીકલ એક્ટ ૨૦૭ મુજબ લોકડાઉન દરમિયાન ૧૧૨૭  કેસ કરી રૂ.૧૧.૧૮ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનની અમલવારી અને નાગરિકોની આવશ્યક સેવાઓ જળવાઈ રહે તે માટે રાત-દિવસ કામગીરી થઇ રહી છે .દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૧ ચેકપોસ્ટ જેમાં હર્ષદ લીમડી ,રાણપર ,કપુરડી ,નાયરા ચારકલા, સલાયા ચાર રસ્તા, દલવાડી ત્રણ રસ્તા૭, ત્રણપાટીયા, ખોડીયાર મંદિર અને સલાયા ખાતે પોલીસનો ૨૪ કલાક કેમ્પ છે. જિલ્લામાં ડી.વાય.એસ પી -3 ,પીઆઇ -૯,હેડ કોન્સ્ટેબલ -પોલીસ -૫૩૬, રિક્રુટમેન્ટ પોલીસ ૮૧,હોમગાર્ડ -૨૦૪, જીઆરડી ૬૦૩, એસઆરડી ૫૦૩, ટીઆરડી ૭૧, એસઆરપી -૧૨, ફોરેસ્ટ ના ૨૯ અને અન્ય ૩૨ મળી કુલ ૨૦૮૩ જવાનો કોરોના આ  સ્થિતિમાં  પોતાની ફરજ બજાવી રહ્યા છે.  લોકડાઉન  દરમિયાન જિલ્લામાં પોલીસનુ અશ્વદળ માઉન્ટેડ યુનિટ પણ ફરજ બજાવી રહ્યું છે અને  પ્રોટોકોલ મુજબ સઘન પેટ્રોલિંગ કરી રહ્યું છે. બંદોબસ્ત અને પેટ્રોલિંગની આ કામગીરીની સાથે પોલીસ માનવતાના કાર્યો પણ કરી રહી છે ખંભાળીયા ખાતે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી ચંદ્રવાડીયા ના સંકલન હેઠળ ૨૦૦૦ લોકોનું ભોજન પણ બનાવી જરૂરિયાત મંદ લોકોની સેવા કરવામાં આવી રહી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

જામનગરમાં વેકેશન ખૂલી ગયું : ફાયર NOC ના હજૂ ઠેકાણાં નહીં.!

June 9, 2025
હતાં ત્યાં ને ત્યાં : જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર ફરી કચરાના ઢગ

જામનગરની ડમ્પિંગ સાઈટ પર કચરાના ડુંગરો ખડકાઈ રહ્યા છે !

June 9, 2025
CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

June 9, 2025
જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

જામનગરમાં વેકેશન ખૂલી ગયું : ફાયર NOC ના હજૂ ઠેકાણાં નહીં.!

June 9, 2025
હતાં ત્યાં ને ત્યાં : જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર ફરી કચરાના ઢગ

જામનગરની ડમ્પિંગ સાઈટ પર કચરાના ડુંગરો ખડકાઈ રહ્યા છે !

June 9, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®