• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 9, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

કોરોના મહામારી સામેની લડાઈમાં વાડીનારની સખી મંડળો આપી રહ્યું છે મહત્વનું યોગદાન

My Samachar by My Samachar
March 27, 2020
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
કોરોના મહામારી સામેની લડાઈમાં વાડીનારની સખી મંડળો આપી રહ્યું છે મહત્વનું યોગદાન
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા 
કોરોના વાયરસથી ચેપ ફેલાવવાના કારણે આજે વિશ્વ સામે આ વિપરીત પરિસ્થિતિ સામે લડવા માટે એક પડકાર ઉભો થયો છે. રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં સમાજનો દરેક નાગરીક અન્યને મદદરૂપ થવા માટે તૈયાર છે, તેવા સમયે વાડીનારની બહેનો પણ આ વિપતની ઘડીમાં પોતાનું યોગદાન આપવા માટે કટીબધ્ધ બની છે,. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામમાં મહિલા સશકિતકરણ કેન્દ્રના પાર્વતીબેન વાડીનાર ગામમાં અન્યા ૧૮ સખી મંડળ સાથે મળીને માસ્ક બનાવવામાં આવી રહયા છે. આ મહિલા સશકિતકરણ કેન્દ્ર આશરે ૩ વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. આ મહિલા સશકિતકરણ કેન્દ્રમાં બહેનોએ સ્થાનિક કંપની દ્વારા તાલીમ મેળવી તોરણો, લેધરરેઝીન અને કાપડની વસ્તુઓ બનાવીને બજારમાં સીધે સીધુ વેચાણ કરવામાં આવતું હતું.

હાલમાં જિલ્લા માં માસ્કીની જરૂરીયાત ઉભી થતાં તેઓએ જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્સીડની મદદથી જિલ્લાા આરોગ્ય શાખાનો સંપર્ક સાધ્યો અને બજાર કરતા સસ્તાભ અને સારી ગુણવત્તાના માસ્ક  પુરા પાડવીની ઓફર કરી જે જિલ્લાલ આરોગ્ય્ શાખા દેવભૂમિ દ્વારકાએ સ્વીતકારી અને ૨૦,૦૦૦જેટલા માસ્કક વહેલી તકે પુરા પાડવા માટે આ સખી મંડળને ઓર્ડર આપ્યો્. ઓર્ડર મળતા જ સખી મંડળની બધી બહેનોએ સાથે મળીને એક દિવસના બે હજાર માસ્કં લેખે પાંચ દિવસમાં આ માસ્કદ પુરા પાડવાનું બીડું ઉપાડયું. આ માસ્ક બનાવવા માટે મટીરીયલ બહેનો પોતાના ઘરે લઇ જઇ માસ્કચ બનાવી અને  કેન્દ્ર ખાતે જમા  કરાવે છે.

રાઠોડ સપનાબેન જણાવે છે કે, "હાલમાં કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે તેને અટકાવવા અમને આરોગ્ય શાખા દ્વારા માસ્ક બનાવવાનો ઓર્ડર મળેલ જે માસ્ક અમે અહિયા ઘરે બેઠા બેઠા બનાવી રહીયા છીએ અમને રોજના ૪૦૦ થી ૫૦૦ રૂપિયાની રોજગારી મળી રહી છે. અમે સરકાર અને જનતાને મદદરૂપ થવાના ઉત્તમ ઉદે્શ સાથે સારા અને સસ્તા૫ માસ્ક  પુરા પાડી રહયા છીએ તેનો એમને આનંદ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

જામનગરમાં વેકેશન ખૂલી ગયું : ફાયર NOC ના હજૂ ઠેકાણાં નહીં.!

June 9, 2025
હતાં ત્યાં ને ત્યાં : જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર ફરી કચરાના ઢગ

જામનગરની ડમ્પિંગ સાઈટ પર કચરાના ડુંગરો ખડકાઈ રહ્યા છે !

June 9, 2025
CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

June 9, 2025
જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ મહાનગરપાલિકા પાસે નથી

જામનગરમાં વેકેશન ખૂલી ગયું : ફાયર NOC ના હજૂ ઠેકાણાં નહીં.!

June 9, 2025
હતાં ત્યાં ને ત્યાં : જામનગરમાં ડમ્પિંગ સાઈટ પર ફરી કચરાના ઢગ

જામનગરની ડમ્પિંગ સાઈટ પર કચરાના ડુંગરો ખડકાઈ રહ્યા છે !

June 9, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®