• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 9, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

યાત્રાધામ દ્વારકા બન્યુ “હોટલ નગર”

My Samachar by My Samachar
December 14, 2019
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
યાત્રાધામ દ્વારકા બન્યુ “હોટલ નગર”
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

યાત્રાધામ દ્વારકામા દૂર-દૂર થી યાત્રીકો પ્રવાસીઓ આવે છે, સાથે-સાથે નગરપાલિકા પણ સ્થાનીક સ્વરાજ્યની સંસ્થા તરીકે કાર્યરત છે, પરંતુ  અહી થવા જોઈતા વિકાસના બદલે એક માત્ર હોટલો વધતી જાય છે, અને યોજનાકીય વિકાસ તો જાણે તંત્ર ભુલી જ ગયુ છે, કેમ કે આસ્ફાલ્ટ સહિતના નગરના તમામ વિસ્તારોમા સારારોડ, ડ્રેનેજની પ્રોપર સીસ્ટમ, રોડસાઇડ સીમેન્ટ બ્લોક્સ સાથે વોલ ટુ વોલ રોડ જેવુ કરી ડસ્ટ ફ્રી નગર રાખવુ યોગ્ય અંતરે વૃક્ષો ટ્રાફીક નિયમ યોગ્ય જગ્યાએ પાણીના પરબ માહિતી આપતા પુરતા બોર્ડ સલામતી માટે સમગ્ર નગરમા અને રેલવે અને બસ સ્ટેશન તેમજ ખાનગી વાહન સ્ટોપએ તમામ જગ્યાએ રાઉન્ડ ધ ક્લોક સીક્યોરીટી વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા સ્વચ્છતા  રખડતા ઢોરને પકડવાની નિયમિત કાર્યવાહી…..આવુ તો ઘણુ બધું જે પરિકલ્પના જેવુ લાગે છે, અને ખરેખર નથી માટે દ્વારકાની શોભા રહી જ નથી..

બહારથી આવતા લોકો માટે બગીચા સ્ટેચ્યુ ફાઉન્ટન ડીસ્પ્લે  વેરાયટી બેનર્સ વગેરે જેવુ પણ કંઇ આકર્ષણ નથી ત્યારે પ્રશ્ર્ન એ થાય છે કે યોજનાકીય વિકાસ માટે જે નાણા આવે છે તે ક્યા જાય છે? કેમકે એક તરફ માંડ-માંડ થોડા ઘણા બ્યુટીફીકેશનના કામો થયા હતા તેને પણ  ભ્રષ્ટાચારનો એરૂ આભડી જતા બધુ ખેદાન મેદાન જેવુ લાગે છે, દ્વારકામા વિકાસ થયો હોય તો માત્ર હોટલો ગેસ્ટહાઉસોના જ થયા રાખે છે, નાની-મોટી જગ્યામા હોટલો ગેસ્ટ હાઉસો રેસ્ટોરન્ટો અમુક મંજુરીવાળા અમુક મંજુરી વગરના અમુક અધુરી મંજુરીવાળા જે વધ્યા રાખે છે, અને આમાંથી અમુક સ્થળ તો અન્ય મહાનગરોના અમુક શોખીનો માટે તમામ જલસા માટેના વિકએન્ડ સ્પોટસ બની ગયા છે, ખાસ કરીને  દ્વારકામા યોજનાકિય વિકાસ ન થવા કે નબળા કામો માટે સ્થાનિક બેદરકારી કારણભૂત છે, તેમ જુદા જુદા નગરજનોએ સમગ્ર અભિપ્રાયની સાથે-સાથે જણાવ્યુ છે, વિકાસના બદલે વધી માત્ર વધુ પડતી ગે.કા. હોટલો રેસ્ટોરન્ટો એ સિવાય કંઇ નહિ વળી થોડી ઘણી બ્યુટીફીકેશન કામ થયા તે પણ વિનાશ જેવા અને દબાણ -ઢોર –ગંદકીમા મોખરે રહેલુ નગર બદસુરત થઇ રહ્યુ છે ઉપરથી થોડા ઘણા કામો કે વ્યવસ્થા કાં તો નક્કર કે ટકાઉ નથી કાંતો જાળવણી નથી.

SendShareTweetShare

Join Us on Social

Recent News

CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

June 9, 2025
જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

CMએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે…

June 9, 2025
જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®