mysamachar.in-જામનગર:
જામનગર શહેર મા ગતરાત્રી થી મેઘાણી તોફાની બેટિંગ શરૂ થઇ ચુકી છે….અને શહેર અને જિલ્લામાં લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે..શહેર મા અવિરત વરસાદ ને પગલે શહેરના ૫૮ દિગ્વિજયપ્લોટ,પંચેશ્વરટાવરનજીક,અને જયશ્રી સિનેમા વાળી ગલીના વિસ્તારોમાં પાણી ભરાઈ ચુક્યા ના દ્રશ્યો સામે આવી રહ્યા છે..
સવારે ૭વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં પડેલ સરેરાશ વરસાદના આંકડા આ મુજબ છે
જામનગર શહેર ૧ ઈંચ
કાલાવડ:૨ ઈંચ
લાલપુર:૩ ઈંચ
જામજોધપુર:અડધો ઈંચ
ધ્રોલ:૦૦
જોડિયા:૫ મીમી