• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ભાજપના આ નેતા પોતાને નરેન્દ્રમોદીની સમકક્ષ માને છે..

My Samachar by My Samachar
July 10, 2018
in રાજકારણ
Reading Time: 1 min read
A A
ભાજપના આ નેતા પોતાને નરેન્દ્રમોદીની સમકક્ષ માને છે..
Share on WhatsAppShare on FacebookShare on Twitter

જામનગર:લોકસભાની ચુંટણી આવે તે પૂર્વે જામનગર અને ગુજરાતના રાજકારણમાં કેટલાય ચઢાવ અને ઉતારો આવવાની હિલચાલો શરૂ થઇ ગઈ છે..અને કેટલાય નેતાઓ આમ થી તેમ પક્ષોમાં ઉથલપાથલ કરશે…એવામાં જામનગર ના પૂર્વ સાંસદ અને હાલ ખંભાળિયા બેઠકના ધારાસભ્ય વિક્રમ માડમની કોંગ્રેસ પક્ષ સામેની નારાજગી ની વાત તાજી છે ત્યાં જ જામનગર ના ભાજપના  નેતા રાઘવજી પટેલ ફરી એક વખત જામનગર જિલ્લામાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે…છેલ્લા કેટલાક દિવસો થી રાઘવજી પટેલ ને લઈને સોશિયલ મીડિયામાં જે મેસેજ ફરી રહ્યા છે તેમાં તેવો એ કોંગ્રેસ સાથે ગુપ્ત સમજુતી કરી લેતા જામનગરના રાજકારણમાં ભૂકંપ આવશે તેવી શક્યતાઓ દર્શાવ્યા ની સાથે જ તાજેતરમા જ જામનગર જીલ્લા પંચાયતની ચુંટણી મા પણ એક કોંગ્રેસ ના સભ્યને મોકલી આખોય ખેલ તેવો એ પાડ્યો હોવાની વાત પણ આ મેસેજમાં જોવા મળી રહી છે..સાથે જ રાજ્યસભા ની ચુંટણી વખતે પણ તેવો એ ગુપ્ત સમજુતી કરી હોવાનો આક્ષેપ પણ આ મેસેજમાં કરાઈ રહ્યો છે…

અત્રે નોંધનીય છે કે ગત વિધાનસભાની ચુંટણીઓ પૂર્વે રાઘવજી પટેલ કોંગ્રેસમાં થી ભાજપમાં જોડાયા હતા.અને જામનગર ગ્રામ્ય બેઠક પરથી તેની કોંગ્રેસના વલ્લભ ધારવિયા સામે કારમી હાર થતા તેવોનું જામનગર જિલ્લામા રાજકીય રીતે તેનું જોર નબળું પડી ગયું છે…એવામાં સોશિયલ મીડિયામાં રાઘવજી સામે ફરતા થયેલ મેસેજ ને તેવો પોતાના શક્તિશાળી માણસ હોવાથી વિરોધીનું કારસ્તાન ગણાવી રહ્યા છે…

હું મારા વિસ્તારનો નરેન્દ્રમોદી છુ:રાઘવજી પટેલ:નેતા ભાજપ 
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ફરતા થયેલ મેસેજ અંગે જયારે mysamachar.inએ પ્રતિક્રિયા લીધી ત્યારે રાઘવજી પટેલ એ જણાવ્યું કે વિરોધીઓને કારણે વડાપ્રધાન નરેન્દ્રમોદી પણ ચર્ચામાં રહે છે,તો હું મારા વિસ્તારનો નરેન્દ્ર મોદી છુ..અને સત્ય હશે તે બહાર આવશે તેમ રાઘવજી એ જણાવ્યું…

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®