• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, July 5, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

નશો કરવા માટે આ રીતે થતો એમડીએમએ પાઉડરનો ઉપયોગ,આટલી છે કીમત…

My Samachar by My Samachar
September 7, 2018
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર:દેવભૂમિદ્વારકા

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા રાજ્યવ્યાપી એનડીપીએસની ડ્રાઈવના આદેશો કરવામાં આવ્યા છે,તેને લઈને જામનગર અને દેવભૂમિ દ્વારકા પોલીસ પણ સતર્ક બની છે,એવામાં હાલાર એટલે કે આપણા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લો જાણે નશાના નેટવર્ક મા સપડાઈ ગયો હોય તેમ એક બાદ એક એવા કેસો સામે આવી રહ્યા છે જે નશાનું નેટવર્ક કેટલી હદ સુધી વિસ્તારી ચુક્યું છે તેનો અંદેશો આપે છે,છેલ્લા એક માસમાં જ દ્વારકાજીલ્લાના સલાયામા થી ૧૫ કરોડનું હેરોઈન,બાદ દ્વારકા એસઓજી દ્વારા ગાંજો,જે બાદ જામનગર એસઓજી દ્વારા ગાંજો અને હમણાં જ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો અને જામનગર એલસીબીએ સાથે મળીને ૫૦ લાખની કિમતનું ચરસ ઝડપી પાડ્યું હતું,

આ બધી જ ઘટનાઓ હજુ તાજી છે ત્યાં જ નશાના બંધાણીઓ ને નશો કરવા માટે કઈક ને કઈક તો જોઈએ છે તેમ એમડીએમ એ પાઉડરનો જથ્થો જામનગર એસઓજી ની ટીમે ઝડપી પાડ્યો છે,જામનગર નજીક આવેલ ખીમલીયા ગામની સીમમાં એક ઝુંપડીમાં ગઈકાલે એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એચ.બી.ગોહિલ અને તેમની ટીમએ દરોડો પાડી ને મીથામ ફેન્ટામાઈન-એમડીએમએ પાઉડર સાથે સલીમ યાકુબભાઈ લોદી નામના શખ્સ ને ઝડપી પાડ્યો છે,જયારે આ જથ્થો સપ્લાય કરનાર જાકીર ઉર્ફે મુસ્તાક રે.મુંબઈ વાળા ને ફરારી જાહેર કરાયો છે,

પોલીસે ઝડપાયેલ શખ્સ ની પૂછપરછ કરતાં તેના કબજામાં થી પોલીસને ૭૪ ગ્રામ એમડીએમએ પાઉડર નો જથ્થો મળી આવ્યો છે,જેની કીમત ૧,૮૬,૧૦૦  થાય છે,પોલીસે સ્થળ પરથી મોબાઈલ રોકડ સહીત કુલ રૂપિયા ૨,૭૩,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે,

ઝડપાયેલ પાઉડરની એક ગ્રામની કીમત ૨૫૦૦ રૂપિયા…
ઝડપાયેલ એમડીએમએ પાઉડર ની એક ગ્રામ ની કીમત ૨૫૦૦ રૂપિયા છે,આ પાઉડર ને નશો કરવા માટે ઉપયોગમાં લેવાની વિવિધ પદ્ધતિઓ છે પણ પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તે પ્રમાણે જામનગર શહેર અને જિલ્લામાં આ પાઉડરનો ઉપયોગ મોટાભાગે પાનમસાલા સાથે કરવામાં આવતો હતો,અને અન્ય રીતે નાક વડે સુંઘી ને પણ આ પાઉડર દ્વારા નશો કરવામાં આવતો હોવાની હકીકતો પણ સામે આવી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

July 5, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં તમામ વોર્ડનું થઈ શકે નવું સીમાંકન…

July 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®