Mysmachar.in-સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગરના બલદાણા ગામે આજે કૂવામાંથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બલદાણ ગામે કુવામાથી એક મહિલા, એક પુરુષ અને એક બાળકની લાશ મળી આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, એક જ પરિવારના આ ત્રણ સભ્યોએ સામુહિક આપધાત કર્યો હોય શકે છે. મજુરી કામ કરતા પરિવાર આપધાત ક્યાં કારણોસર કર્યો છે તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ વઢવાણ પોલીસ ધટનાસ્થળે પહોંચી વધુ તપાસ આ આપઘાતની ઘટનાને લઈને હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.