• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, July 3, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર,દેવભૂમિદ્વારકા સહીત રાજ્યની જનતાનો આભાર.. mysamachar.inને ૫૧ દિવસમાં મળ્યા ૨ લાખ પેજવ્યુ

My Samachar by My Samachar
August 14, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
જામનગર,દેવભૂમિદ્વારકા સહીત રાજ્યની જનતાનો આભાર.. mysamachar.inને ૫૧ દિવસમાં મળ્યા ૨ લાખ પેજવ્યુ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

આજના આધુનિક યુગમાં સમાચારોના માધ્યમમા પણ કઈક નવું કરવાની ભાવના સાથે આજથી ૫૧ દિવસ પૂર્વે જામનગરના સૌપ્રથમ ન્યુઝ વેબ પોર્ટલ mysamachar.in નો પ્રારંભ થયો હતો,જામનગર અને દેવભૂમિદ્વારકા જીલ્લા ને મુખ્ય લક્ષ્યમાં રાખી અને સમગ્ર રાજ્યમાં બનતી તમામ મહત્વની ઘટનાઓને સચિત્ર જન જન સુધી પહોચાડવામાં mysamachar.in ની ટીમને સફળતા મળી છે,

માત્ર ને માત્ર ૫૧ દિવસમાં mysamachar.in એ ૨ લાખ થી પણ વધારે વેબસાઇટ વિઝીટ મેળવી  છે જે ખુબ ગૌરવની વાત છે, mysamachar.in ની ટીમ જામનગર દેવભૂમિ દ્વારકા જીલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યની જનતા જેને વ્યુઝરૂપી પ્રેમ આપ્યો છે તેના માટે mysamachar ની ટીમ આભારી છે,ચોથી જાગીર તરીકે ની ભૂમિકા ભજવવામાં નિષ્પક્ષ,નીડર અને અડીખમ રહીને mysamachar.in હમેશા પોતાનો પત્રકારત્વધર્મ બજાવતું રહેશે,www.mysamachar.in વેબસાઇટ પર ૨૩.૦૬.૨૦૧૮ થી ૧૨.૦૮.૨૦૧૮ ના સમયમાં ઓફિસીયલ ૨,૦૦,૩૯૭ લાખ વ્યુઝ મળેલ છે,આ ડાટા સંપૂર્ણપણે Google Analytics દ્વારા વેરીફાઈડ થયેલ  છે,અમારી સાઈટ વિઝીટ કરનાર દરેક નાગરિકોનો ખુબ ખુબ આભાર વ્યકત કરીએ છીએ સાથે જ આપના સુચનો અને સમસ્યાઓ અમારા મેઈલ આઈડી [email protected] પર પણ મોકલી શકો છો,

ઉપરાંત સાચા અને ઝડપી સમાચારો મેળવવા માટે આપના એન્ડ્રોઇડ ફોનના પ્લેસ્ટોરમાં જઈ અને mysamachar ની એપ્લીકેશન ડાઉનલોડ કરતાની સાથે જ આપને મીનીટ ટુ મીનીટ નવા સમાચારો ના નોટીફીકેશન મળતા થઇ જશે,વધુમા આપ mysamachar.in ના ફેસબુકપેઈજને  લાઈક કરો અને દરેક ખબરોને ઝડપી મેળવો.

આભાર…

SendShareTweetShare

Join Us on Social

Recent News

લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

પૈસા ફેંકો, તમાશા દેખો: 2 આચાર્ય, 2 નિવૃત શિક્ષકો લાંચમાં ઝડપાયા.!

July 3, 2025
શિક્ષક-વર્ગ ઘટ: જામનગર અને દ્વારકા જિલ્લાઓની સ્થિતિઓ અત્યંત કંગાળ !!

‘હોંશિયાર’ ખાનગી શાળાઓ ગમે તેટલી ફી વસૂલી શકે : કોઈને કાંઈ વાંધો છે ? સરકારે પૂછ્યું…

July 3, 2025
ટાઉનહોલ રીનોવેશનમાં ખર્ચાઈ ગયા 7 કરોડ….

જામનગરના ટાઉનહોલ પાછળ કરોડોના ખર્ચ પછી, હવે વધુ રૂ. 67 લાખનો ખર્ચ…

July 3, 2025
બિસ્માર રસ્તાઓ રાજ્યની કેબિનેટ બેઠકમાં ગાજી ઉઠ્યા..!!

બિસ્માર રસ્તાઓ રાજ્યની કેબિનેટ બેઠકમાં ગાજી ઉઠ્યા..!!

July 3, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

પૈસા ફેંકો, તમાશા દેખો: 2 આચાર્ય, 2 નિવૃત શિક્ષકો લાંચમાં ઝડપાયા.!

July 3, 2025
શિક્ષક-વર્ગ ઘટ: જામનગર અને દ્વારકા જિલ્લાઓની સ્થિતિઓ અત્યંત કંગાળ !!

‘હોંશિયાર’ ખાનગી શાળાઓ ગમે તેટલી ફી વસૂલી શકે : કોઈને કાંઈ વાંધો છે ? સરકારે પૂછ્યું…

July 3, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®