• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, June 19, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ઓમિક્રોન વોરીયન્ટના રાજ્યના પ્રથમ દર્દીનો રીપોર્ટ 17 દિવસે નેગેટીવ આવ્યો 

My Samachar by My Samachar
December 17, 2021
in જામનગર
Reading Time: 1 min read
A A
ઓમિક્રોન વોરીયન્ટના રાજ્યના પ્રથમ દર્દીનો રીપોર્ટ 17 દિવસે નેગેટીવ આવ્યો 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

ઓમિક્રોનની વોરીયન્ટની દહેશત વચ્ચે જામનગરમાં પ્રથમ કેસ સામે આવતા સરકાર સુધી સૌ એલર્ટ થઇ ચુક્યા હતા. પરંતુ આજે જામનગર અને ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઓમિક્રોનનો નોંધાયેલો પ્રથમ દર્દી 17 દિવસની સારવાર બાદ સ્વસ્થ થતા અને રીપોર્ટ નેગેટીવ આવી જતા આજે તેને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત દર્દીના બે સંબંધીઓ પણ સ્વસ્થ થઈ જતા તેઓને પણ રજા આપવામા આવી છે.મહત્વનું છે કે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ જામનગર શહેરમાં નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવતા જામનગરની ડેન્ટલ હોસ્પિટલમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયો હતો. વૃદ્ધ બાદ તેના પત્ની અને સાળો પણ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો હતો. આ ત્રણેય દર્દીઓની સારવાર ચાલી રહી હતી. જેના સતત બે રીપોર્ટ નેગેટિવ  આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી.જામનગરમાં નોંધાયેલા ઓમિક્રોન વેરિયન્ટના ત્રણેય દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. અને આજથી જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટનો એકપણ એક્ટિવ કેસ હવે રહેતો નથી.

SendShareTweetShare

Join Us on Social

Recent News

OTT ના આશિકો માટે માઠાં સમાચાર…

સ્માર્ટ ફોન સ્માર્ટ નથી, એમ સ્માર્ટ ટીવી પણ સ્માર્ટ નથી ! 

June 18, 2025
ધર્મનગરી દ્વારકામાં પાલિકાનું રેઢિયાળપણું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’…

ધર્મનગરી દ્વારકામાં પાલિકાનું રેઢિયાળપણું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’…

June 18, 2025
હાલારમાં સતત બીજે દિવસે મેઘો મહેરબાન: જોડિયામાં સવા પાંચ ઈંચ…

હાલારમાં સતત બીજે દિવસે મેઘો મહેરબાન: જોડિયામાં સવા પાંચ ઈંચ…

June 18, 2025
અભિનંદનપાત્ર પહેલ: જન્મદિવસે પર્યાવરણ માટે પ્રતિબદ્ધતા, 4400 વૃક્ષારોપણ

અભિનંદનપાત્ર પહેલ: જન્મદિવસે પર્યાવરણ માટે પ્રતિબદ્ધતા, 4400 વૃક્ષારોપણ

June 18, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

OTT ના આશિકો માટે માઠાં સમાચાર…

સ્માર્ટ ફોન સ્માર્ટ નથી, એમ સ્માર્ટ ટીવી પણ સ્માર્ટ નથી ! 

June 18, 2025
ધર્મનગરી દ્વારકામાં પાલિકાનું રેઢિયાળપણું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’…

ધર્મનગરી દ્વારકામાં પાલિકાનું રેઢિયાળપણું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’…

June 18, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®