• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 21, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

એસ.ટી. ના DC જીગ્નેશ બુચની ધરપકડ

My Samachar by My Samachar
August 3, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
એસ.ટી. ના DC જીગ્નેશ બુચની  ધરપકડ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર:
જામનગર એસ.ટી.ડિવિઝનમા ફરજ બજાવતા અને ઉચ્ચ હોદા ઉપર રહેલા વિભાગીય નિયામક(ડી.સી) વિરુદ્ધ તેમના જ વિભાગમાં કામ કરતી મહિલા સહકર્મચારી દ્વારા તેણી પર યૌનશોષણની તાજેતરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ DC જીગ્નેશ બુચએ જામનગરની અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી આ અરજી કોર્ટે માન્ય ન રાખતા પોલીસે જીગ્નેશ બુચની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

જામનગર એસ.ટી.ડિવિઝનમાં મહિલા કર્મચારી  દ્વારા સીટી એ ડિવીજન પોલીસ મથકમાં એસટી ડિવિજનલ કંટ્રોલર સામે નોંધાવેલ ફરિયાદ મુજબ વિભાગીય નિયામક(ડી.સી) જીગ્નેશ બુચ તેઓના  ઉચ્ચઅધિકારી હોવાના નાતે અવાર નવાર મોબાઈલ ફોન કરીને સંબંધ બાંધવા માટે માંગણી કરતા હોય તેમજ તેમની ચેમ્બરમાં બોલાવીને મહિલાકર્મચારી સાથે અશોભનીય વર્તન કરીને તાબે થવા માટે વારંવાર માંગણી કરવામાં આવતી ઉપરાંત ડી.સી.જીગ્નેશ બુચ દ્વારા અન્ય કર્મચારીઓ દ્વારા પણ ભોગ બનનાર મહિલાને કહેણ મોકલાવીને આ મહિલા કર્મચારીને સંબંધો બાંધવા માટે દબાણ કરીને માનસિક ત્રાસ આપતા હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી

જામનગર વિભાગીય નિયામક જીગ્નેશ બુચ સામે તેમના જ વિભાગમાં ફરજ બજાવતી પરિણીત મહીલા કર્મચારી દ્વારા યૌનશોષણની ફરિયાદ કરતા જામનગર જિલ્લાના એસ.ટી.વિભાગમાં આ યૌનશોષણનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતોદરમ્યાન એસ.ટી.ના વિભાગીય નિયામક જીગ્નેશ બુચ ફરાર થઈને જામનગર પોલીસ તેની ધરપકડ ન કરે તે માટે અદાલતમાં આગોતરા જમીન અરજી કરી હતી જેની આજરોજ સુનાવણી હાથ ધર્યા બાદ અદાલતે આરોપી જીગ્નેશ બુચના આગોતરા જમીન નામંજુર કર્યા હતા અને જામનગરમાં જીગ્નેશ બુચ હાજર મળી આવતા જામનગર સીટી-એ પોલીસ સ્ટેશન હેઠળ આવતા દરબારગઢ ચોકીના પી.એસ.આઈ મેઘરાજસિંહ વાળા તથા સ્ટાફના ચંદ્રકાન્તભાઈ પટેલ,કલ્પેશભાઈ ગઢવીએ ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજે છે ?!…

June 21, 2025
ટ્રાફિક પોલીસનું ટાર્ગેટ નાણાં કલેક્શન નહીં, લોકોની સુવિધાઓ હોવું જોઈએ….

જામનગરમાં હજારો વાહનચાલકો કાયમી હાડમારીઓ વેઠે છે !!

June 21, 2025
જામનગરનું શિક્ષક સસ્પેન્ડ પ્રકરણ: સસ્પેન્શનના વિરોધમાં આજે શાળા બંધ રહી…

જામનગરનું શિક્ષક સસ્પેન્ડ પ્રકરણ: સસ્પેન્શનના વિરોધમાં આજે શાળા બંધ રહી…

June 20, 2025
કમિશ્નર વિષે વ્યકિતગત ટીપ્પણી થતા અધિકારીઓએ કર્યો સામાન્યસભાનો બહિષ્કાર

કમિશ્નર વિષે વ્યકિતગત ટીપ્પણી થતા અધિકારીઓએ કર્યો સામાન્યસભાનો બહિષ્કાર

June 20, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજે છે ?!…

June 21, 2025
ટ્રાફિક પોલીસનું ટાર્ગેટ નાણાં કલેક્શન નહીં, લોકોની સુવિધાઓ હોવું જોઈએ….

જામનગરમાં હજારો વાહનચાલકો કાયમી હાડમારીઓ વેઠે છે !!

June 21, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®