• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 30, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

હિસાબમાં કાચા: જામનગરના એક હિસાબનીશને 31 લાખનો ચૂનો…

નવાનગર બેંકનો એક કર્મચારી અને તેનો કઝીન આરોપી: કરન્સી ટ્રેડમાં રોકાણની લાલચ આપી ઠગાઈ...

My Samachar by My Samachar
January 7, 2025
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
હિસાબમાં કાચા: જામનગરના એક હિસાબનીશને 31 લાખનો ચૂનો…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગરની નવાનગર બેંકના એક કર્મચારીએ પોતાના પિતરાઈ ભાઈ સાથે ગોઠવણ કરી એક એકાઉન્ટન્ટને હિસાબમાં રૂ. 31 લાખનું ગોથું ખવડાવી દીધાનો મામલો એસપી પાસે પહોંચ્યા બાદ આ છેતરપિંડીની FIR દાખલ થઈ. જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને એક ગેસ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં, ફરિયાદી, નઝીરહુસેન નવાઝમિંયા બુખારીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી- વિશ્વાસઘાતની એક ફરિયાદ બે શખ્સો વિરુદ્ધ નોંધાવી છે. આ બંને આરોપીઓ પિતરાઇ ભાઇઓ છે, જે પૈકી એક નવાનગર બેંક(પંચવટી શાખા)નો કર્મચારી છે.

ફરિયાદીએ પોતાની હાથ પરની કેટલીક મૂડી અને પિતાની LICમાંથી પાકેલી કેટલીક રકમો આરોપીઓને કરન્સી ટ્રેડમાં રોકાણ માટે આપેલી. આ પ્રકારની બે અલગ અલગ રકમો પૈકી અમુક રકમો આરોપીઓએ ફરિયાદીને પરત આપી અને રકમો પૈકી અમુક કટકા પરત ન આપ્યા. આ રીતે ભરોસાથી મેળવેલી અને પરત ન આપેલી કુલ રકમ 31 લાખ છેતરપિંડી-વિશ્વાસઘાતથી ગુપચાવી લીધી.

નવાનગર બેંકના કર્મચારી દિનેશ કિશોરચંદ્ર પાટડીયાએ ફરિયાદીને એમ કહેલું કે, પોતે અને તેનો પિતરાઇ ભાઇ કલ્પેશ કિશોરભાઈ મહેતા આ ફરિયાદીની રકમ કરન્સી ટ્રેડમાં રોકી આપશે. ત્યારબાદ, રૂ. 46 લાખ કટકે કટકે ફરિયાદીએ આરોપીઓને આપેલાં, જે પૈકી 31 લાખ લાંબો સમય વીતવા છતાં આરોપીઓએ પરત ન આપતાં મામલો પોલીસવડા સમક્ષ પહોંચી ગયો હતો. બાદમાં દિનેશ-કલ્પેશ વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ.જો કે આ ગોટાળાને નવાનગર બેંક સાથે સીધો કોઈ જ સબંધ નથી.

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®