Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં અવિરત મેઘમહેર છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં જામનગર ના ક્યાં ગામમાં કેટલો વરસાદ તેના આંકડા અત્રે રજુ કર્યા છે. વસઇમાં 2 ઇંચ, લાખાબાવળમાં 1ઇંચ, મોટી બાણુંગારમાં 6 ઇંચ, ફલ્લામાં 5 ઇંચ, જામવંથલીમાં 3 ઇંચ, ધુતારપુરમાં 1 ઇંચ, અલીયાબાડામાં 3 ઇંચ, દરેડમાં 2.5 ઇંચ, હડિયાણામાં 4 ઇંચ, બાલભામાં 7 ઇંચ, પીઠડમાં 8 ઇંચ, લતીપુરમાં 4 ઇંચ, જાલિયાદેવાણીમાં 2 ઇંચ, લૈયારામાં 4 ઇંચ, નિકાવામાં 3 ઇંચ, ખરેડીમાં 2 ઇંચ, ભ.ભેરાજા 2 ઇંચ, નવાગામમાં 2 ઇંચ, મોટા પાંચદેવડામાં 2 ઇંચ, મોટા વડાળાં 3 ઇંચ, સમાણામાં 1 ઇંચ, શેઠ વડાળાંમાં 1.5 ઇંચ, જામવાડીમાં 1 ઇંચ, વાંસજાળિયામાં 3 ઇંચ, ધુનડામાં 1 ઇંચ, ધ્રાફામાં 2 ઇંચ, પરડવામાં 2 ઇંચ, પડાણામાં 2 ઇંચ, ભણગોરમાં 2 ઇંચ, મોટા ખડબામાં 1 ઇંચ, મોડપરમાં 1 ઇંચ, દબાસંગમાં 2 ઇંચ,