દેવભૂમિદ્વારકા:સલાયામાં થી કરોડોની કિમતનું હેરોઈન ડ્રગ્સ ઝડપાયું હોવાના અહેવાલ હાલ મળી રહ્યા છે,ગુજરાત ATS ની ટીમ એ ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડીને કરોડોની કીમતનું ચાર કિલો જેટલો ડ્રગ્સ નો જથ્થો કબજે કર્યો છે,વધુ તપાસ હાલ ચાલી રહી છે,પણ આ ઓપરેશન થી ગુજરાત ATS ની ટીમ ને એક મોટી સફળતા મળી છે