• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, June 18, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામજોધપુર:કોંગ્રેસના મહિલા સદસ્યના પતિ પર હુમલાના બનાવમાં ગરમાયું રાજકારણ…

My Samachar by My Samachar
November 23, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
જામજોધપુર:કોંગ્રેસના મહિલા સદસ્યના પતિ પર હુમલાના બનાવમાં ગરમાયું રાજકારણ…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામજોધપુર

તાલુકાના ગીંગણી જીલ્લા પંચાયત બેઠકના મહિલા સદસ્ય ભાવનાબેન સુરેલાના પતિ ભરતભાઈ સુરેલા પર બે દિવસ પૂર્વે બનેલ હુમલાના બનાવ અંગે ફાયરિંગ થયાના આક્ષેપ સાથે ભાજપના આગેવાનનું નામ આપવામાં આવતા જામજોધપુર પંથકમાં ભારે હોબાળા વચ્ચે રાજકીય માહોલ ગરમાયો હોય તેમ લાગી રહ્યું  છે,

આ ધટનાના પગલે ભાજપના આગેવાનનું નામ સામે આવતા અને ફાયરિંગ થયાની અફવા વચ્ચે પોલીસમાં પણ ભાગદોડ મચી ગઈ હતી..ત્યારે આ બનાવ અંગે ભાજપને બદનામ કરવાનું એકમાત્ર કાવતરું હોય…તે સહિતના આ બનાવને લગતા સચોટ મુદા પર પ્રકાશ પાડીને જામજોધપુરના ભાજપના આગેવાનોએ પુર્વ કૃષિમંત્રી ચીમનભાઇ સાપરીયાની આગેવાની હેઠળ જામનગર જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી ભરત સુરેલા પર ગભીર આક્ષેપો પણ આ આવેદનપત્રમાં કર્યા છે.

આવેદનપત્રમાં જણાવ્યાનુસાર જામજોધપુરના કોંગ્રેસના જામનગર જીલ્લા પંચાયતના મહિલાના પતિ ભરત સુરેલા અને તેમના સગા પરસોતમભાઈ કોળીને પવનચક્કીના કામ કરતી એન્ફા કંપની સામે વાંધો તકરાર ચાલતી હતી..આ બાબતે સામાજિક અને રાજકીય આગેવાન દેવાભાઈ પરમારને કંપની સામે તકરાર નિવારવા સમાધાન માટે પરસોતમભાઈ કોળીએ પાટણ મુકામે બોલાવ્યા હતા…

દરમ્યાન ત્યાં હાજર ભરત સુરેલાએ કંપની પાસેથી કોઈ અપેક્ષા સાથે પરસોતમભાઈને ઉશ્કેરીને કંપનીના પ્રતિનિધિને ગાળો આપવા લાગ્યા હતા..તેમાં દેવાભાઈએ દરમ્યાનગીરી કરતાં ભરત સુરેલાએ દેવાભાઈને પણ ગાળો આપી ભાજપને અને તેમની રાજકીય કારકીર્દી ખતમ કરવાની ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા..

આમ રાજકીય આગેવાન એવા દેવાભાઈ પરમારની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે આવું  નાટક કરવામાં આવ્યું હોય આ બનાવની જીણવટભરી તપાસ કરીને પગલાં ભરવાની માંગણી ઉપરાંત ભાજપ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં  એવો પણ આક્ષેપ કરાયો છે કે ભરત સુરેલા ને કોઈપણ જાતની ઇજાઓ ના પહોચી હોવા છતાં પણ આ બાબતને ગંભીર સ્વરૂપ આપવા રાજકીય ઈશારે જામનગરની સરકારી હોસ્પિટલનો દુરુપયોગ કરી ખોટા સરકારી રેકોર્ડ ઉભા કરવાનો પણ પ્રયાસ કરેલ હોય જે બાબત પણ તપાસ માંગી લેતી છે,

આમ જામજોધપુર પંથકમાં કોંગ્રેસના આગેવાન અને ભાજપના આગેવાન વચ્ચે કથિત બનેલા મારમારીના બનાવમાં હવે પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવે છે તે આગામી દિવસોમાં ખ્યાલ આવશે તેવામાં આ બનાવથી જામજોધપુર પંથકમાં રાજકીય ગરમાગરમીનો માહોલ છે.

ત્યારે આ મામલે તટસ્થ તપાસની માંગ સાથે ગઈકાલે જામજોધપુર તાલુકા ભાજપના આગેવાનો પૂર્વ કૃષિ મંત્રી ચીમન શાપરીયા ની આગેવાનીમાં પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા,ચેતન કડીવાર,અમુભાઈ વૈશ્નાણી સહિતનાઓ એસપી ને રજૂઆત કરી હતી.

SendShareTweetShare

Join Us on Social

Recent News

OTT ના આશિકો માટે માઠાં સમાચાર…

સ્માર્ટ ફોન સ્માર્ટ નથી, એમ સ્માર્ટ ટીવી પણ સ્માર્ટ નથી ! 

June 18, 2025
ધર્મનગરી દ્વારકામાં પાલિકાનું રેઢિયાળપણું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’…

ધર્મનગરી દ્વારકામાં પાલિકાનું રેઢિયાળપણું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’…

June 18, 2025
હાલારમાં સતત બીજે દિવસે મેઘો મહેરબાન: જોડિયામાં સવા પાંચ ઈંચ…

હાલારમાં સતત બીજે દિવસે મેઘો મહેરબાન: જોડિયામાં સવા પાંચ ઈંચ…

June 18, 2025
અભિનંદનપાત્ર પહેલ: જન્મદિવસે પર્યાવરણ માટે પ્રતિબદ્ધતા, 4400 વૃક્ષારોપણ

અભિનંદનપાત્ર પહેલ: જન્મદિવસે પર્યાવરણ માટે પ્રતિબદ્ધતા, 4400 વૃક્ષારોપણ

June 18, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

OTT ના આશિકો માટે માઠાં સમાચાર…

સ્માર્ટ ફોન સ્માર્ટ નથી, એમ સ્માર્ટ ટીવી પણ સ્માર્ટ નથી ! 

June 18, 2025
ધર્મનગરી દ્વારકામાં પાલિકાનું રેઢિયાળપણું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’…

ધર્મનગરી દ્વારકામાં પાલિકાનું રેઢિયાળપણું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’…

June 18, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®