• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, August 1, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

રાજ્યના તમામ જિલ્લાઓમાં One Nation One Challan System કાર્યરત કરાઈ, શું છે વાંચો

My Samachar by My Samachar
June 17, 2023
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
રાજ્યના તમામ જિલ્લાઓમાં One Nation One Challan System કાર્યરત કરાઈ, શું છે વાંચો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:ગાંધીનગર

રાજયના પોલીસ વિભાગ VISWAS Project અંતર્ગત સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાના મુખ્ય મથકો, 6-પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ 41-શહેરોમાં ટ્રાફિક જંકશન એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય વ્યુહાત્મક સ્થળોએ 7000 થી વધુ CCTV કેમેરા લગાવી, સબંધિત જિલ્લાના NETRAM સાથે પોઇન્ટ ટુ પોઇન્ટ ફાઇબર કનેક્ટીવીટીથી જોડી દીધા છે. તમામ જિલ્લાઓના ‘NETRAM ને ગાંધીનગર સ્થિત TRINETRA: Integrated Command & Control Centre (i3C) સાથે integrate કરવામાં આવ્યા છે. હવે VISWAS Project અંતર્ગતના તમામ જિલ્લાઓમાં One Nation One Challan System કાર્યરત કરી દેવામાં આવી છે.

વિશ્વાસ પ્રોજેકટ ટાસ્ક ફોર્સના ચેરમેન અને એડીશનલ ડી.જી.પી. નરસિંહા કોમરે આ અંગે વિગતો આપતા કહ્યું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં ટ્રાફીક નિયમોના ભંગ ઉપર નિયંત્રણ લાવવા તેમજ નાગરિકોમાં ટ્રાફીક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતતા ફેલાય તે માટે વાહન માલિકને ટ્રાફીક નિયમોના ઉલ્લંધન બદલ VISWAS Project હેઠળ તમામ જિલ્લાઓમાં તા.15/02/2020 થી e-Challan જારી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવેથી રાજયમાં VISWAS Project હેઠળ તમામ જિલ્લાઓમાં One Nation One Challan System મારફતે વાહન માલિકને e-Challan જારી કરવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, તા.13/06/2023 પહેલાં ઇસ્યુ કરવામાં આવેલા e-Challan સામે માંડવાળ રકમ ચુકવવા માટે Online Portal: https://echallanpayment.gujarat.gov.in ઉપર Credit Card/Debit Card/Internet Banking/UPI થી online payment કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ offline payment (રોકડમાં) માટે જિલ્લાઓમાં નિયત કરાયેલ પોલીસ સ્ટેશનો ખાતે તેમજ જિલ્લાના NETRAM ખાતે over the counter payment facility ઉભી કરવામાં આવી છે. તા.13/06/2023 પછી ઇસ્યુ કરવામાં આવેલા e-Challan સામે માંડવાળ રકમ ચુકવવા માટે Online Portal: https://echallan.parivahan.gov.in ઉપર Credit Card/Debit Card/ Internet Banking/UPI વિગેરેથી online payment કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોઇ પણ વાહન માલિક Offline Payment (રોકડમાં) કરવા માંગતા હોય તો તેઓ સંબંધિત જીલ્લાના NETRAM ખાતે ઉભી કરવામાં આવેલી over the counter payment facility નો ઉપયોગ કરીને રોકડમાં ચુકવણી કરી શકશે. સંબંધિત જીલ્લાના પોલીસ સ્ટેશન અથવા અન્ય જીલ્લાના NETRAM ખાતે રોકડમાં ચૂકવણી થઇ શકશે નહી.

તેમણે ઉમેર્યું કે, One Nation One Challan System મારફતે જનરેટ થયેલ e-Challanની જાણકારી System મારફતે જ વાહન માલિકના મોબાઇલ નંબર ઉપર SMS થી આપવામાં આવશે. આ ઉપરાંત, જનરેટ થયેલ e-Challan Speed Post મારફતે વાહન માલિકના સરનામે પણ મોકલવામાં આવશે. e-Challan ની સામે માંડવાળ રકમ 90-દિવસમાં ચુકવવામાં નહી આવે તો તે e-Challan આપમેળે Virtual Court માં મોકલવામાં આવશે.

One Nation One Challan System માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ભારત સરકાર ના ‘VAHAN’ (data base of vehicle registration numbers) અને ‘SARTHI’ (data base of driving licenses) સાથે integrate થયેલ છે. ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO) એક જ પ્લેટફોર્મ One Nation One Challan System પર કાર્યરત હોવાથી ડેટાની અખંડિતતા, વિશ્વસનીયતા અને પારદર્શિતા જળવાઇ રહે છે. તેમજ વાહન માલિકો દ્વારા વાહનોની નોંધણી, માલીકના નામમાં ફેરબદલ કરવા, Registration Certificate માં ફેરબદલ કે ડેટા અદ્યતન કરાવવા, NOC, fitness certificate, permits તેમજ અન્ય કામગીરી માટે જ્યારે પ્રાદેશિક પરિવહન કાર્યાલય મુલાકાત લેવાની થશે ત્યારે તે વાહન સામે ઇસ્યુ થયેલ e-Challan ની ચુકવણી નહીં કરેલ હોય તો પ્રાદેશિક પરિવહન કાર્યાલયના અધિકારી દ્વારા તે બાબતે પ્રથમ ચુકવણીનો આગ્રહ રાખવામાં આવશે અને ત્યારબાદ જ પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા વાહન સબંધિત સેવાની અરજીનો નિકાલ થશે.

તેમણે કહ્યું કે, VISWAS Project અંતર્ગત લગાવવામાં આવેલ CCTV Camera ના વિડીયો ફીડ રાજ્યની પોલીસને ગુન્હા શોધવામાં ખુબ જ મદદરૂપ થઈ રહી છે. પોલીસ દ્વારા હીટ એન્ડ રનના કેસ, માર્ગ અકસ્માત, અપહરણ, ગુમ થયેલ વ્યક્તિ કે ચીજવસ્તુઓના કેસ, ચોરી, લુંટ, ધાડ, ચીલ ઝડપ કેસો શોધવામાં તેમજ ગુન્હા બાદની તપાસમાં CCTV Camera ના વિડીયો ફીડની મદદ લેવામાં આવે છે. VISWAS Projectના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના 5500થી વધુ કેસો શોધવામાં મદદ મળી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની આશરે દસેક હજાર સોસાયટીઝ-એપાર્ટમેન્ટ્સએ હવે…

July 31, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

JMCનો કચરો આખરે ગંધાયો : GPCBએ મુલાકાત લેવી પડી…

July 31, 2025
ખાંભીપૂજન: જામનગરનો 486મો સ્થાપનાદિન….

ખાંભીપૂજન: જામનગરનો 486મો સ્થાપનાદિન….

July 31, 2025
સૌરાષ્ટ્રમાં હવે ઓઈલ-ગેસ ‘ખોદી’ કાઢવામાં આવશે: રિલાયન્સ-ONGC અને BP

સૌરાષ્ટ્રમાં હવે ઓઈલ-ગેસ ‘ખોદી’ કાઢવામાં આવશે: રિલાયન્સ-ONGC અને BP

July 30, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની આશરે દસેક હજાર સોસાયટીઝ-એપાર્ટમેન્ટ્સએ હવે…

July 31, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

JMCનો કચરો આખરે ગંધાયો : GPCBએ મુલાકાત લેવી પડી…

July 31, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®