• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, May 12, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

મૃત્યુ પામેલા બ્રિગેડીયરના પુત્ર બનીને જમીન હડપ કરવાનું કારસ્તાન

My Samachar by My Samachar
August 25, 2018
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
મૃત્યુ પામેલા બ્રિગેડીયરના પુત્ર બનીને જમીન હડપ કરવાનું કારસ્તાન
Share on WhatsAppShare on FacebookShare on Twitter

my samachar.in-દેવભૂમિ દ્વારકા:

મૃત્યુ પામેલા બીગ્રેડીયરનો પુત્ર બનીને કરોડો રૂપિયાની ખેતીની જમીન પોતાના નામે ચડાવવા માટે ખંભાળીયા મામલતદાર કચેરીમાં વારસાઈ એન્ટ્રી કરાવવા જતાં ખંભાળીયા મામલતદારને શંકા ગઈ હતી અને આ મામલે મૃતક બ્રિગેડીયરના જમાઈએ વાંધા અરજી  કર્યા બાદ આ તકરારી કેસ ચાલી જતાં જમીન હડપ કરવા બોગસ પુરાવા ઊભા કરનાર ધોરાજીના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે,
મુળ પંજાબના મોહન મુકુદસિંગ બ્રિગેડીયર નિવૃતિ બાદ ખંભાળીયાના હર્ષદપુર પાસે ખાનગી કંપનીમાં  નોકરી કરતાં હતા અને તેમણે હર્ષદપુર ખાતે ૧૫ વીઘા ખેતીની જમીન વેચાતી લીધી હતી અને અહિયાં એકલાજ રહેતા હતા દરમ્યાન મોહન મુકુદસિંગ બ્રિગેડીયરનું અવસાન થયું,તેમના વારસદારો વગેરે પંજાબ,દિલ્હી,અમેરીકા રહેતા હોય પિતાની ખેતીની જમીન ઉપર કોઈ કબ્જો જમાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોય ખંભાળીયા મામલતદાર કચેરી ખાતે આવીને વાંધા અરજી કરી હતી જેમાં ધોરાજી ખાતે રહીને ભૂંડ પકડવાનો ધંધો કરતો માનસિંગ મોનમુકુંદસિંગ નામનો શખ્સ ખંભાળીયા મામલતદાર કચેરીમાં મૃત્યુ પામેલ બ્રિગેડીયર મોહન મુકુંદસિંગની હર્ષદપુર ખાતે આવેલ ખેતીની જમીનમાં પેઢીનો ખોટો આંબો રજૂ કરી બ્રિગેડીયરનો પુત્ર હોવાના ખોટા પુરાવા ઊભા કરી જમીન હડપ કરવાનું કાવતરું બહાર આવતા ખંભાળીયા ઇ-ધરાના નાયબ મામલતદાર ભરતભાઇ સંચણિયાએ ધોરાજીના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે,
આ જમીન પ્રકરણમાં ધોરાજીના સરદારજી શખ્સને ખંભાળીયાના સ્થાનિક કોઈ ભૂમાફિયા શક્શો દ્વારા ઊભો કરીને આ જમીન પચાવી પાડવાનું કાવતરું રચ્યું હોય તેવું લાગી રહ્યું છે તેવું ખંભાળીયાના મામલતદાર વૈષ્ણવએ  જણાવ્યુ હતું 
આ જમીન કૌભાંડ માં નાયબ મામલતદાર દ્વારા ખંભાળિયા પોલીસ  મથકમાં ફરિયાદ નોંધાવતાં જમીન કૌભાંડ ની તપાસ પી.આઈ. એ.બી. જાડેજા ચલાવી રહ્યા છે.
 

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ભેખડ ધસી પડતાં મહિલા સહિત ચારના મોત 

ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રએ આપઘાત કર્યો

May 10, 2025
રાજ્ય સરકારના પોર્ટલની ટેક્નિકલ ભૂલને કારણે, હજારો વાહનોને ‘ઈનવેલિડ’ મેમો !!

રાજ્ય સરકારના પોર્ટલની ટેક્નિકલ ભૂલને કારણે, હજારો વાહનોને ‘ઈનવેલિડ’ મેમો !!

May 10, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®