My samachar.in : જામનગર
જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ અજમાનું પીઠું ગણાય છે, સમગ્ર ગુજરાતના અજમાના ભાવો જામનગર યાર્ડથી નક્કી થાય છે, હાલ અજમાની હરરાજી ચાલી રહી છે ત્યારે આજે વધુ એક વખત અજમાના ભાવે તમામ રેકોર્ડ ભાવના હરરાજીમાં તોડી નાખ્યા છે, જામનગરના હાપા યાર્ડમાં આજે અજમાનો ઓલટાઈમ હાલ ઓલ ગુજરાત ભાવ બોલાયો યાર્ડ સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા પ્રમાણે આજે 20 કિલો અજમાનો ભાવ 6500 હરરાજીમાં બોલાયા જયારે 1937 ગુણી અજમાની આવક થઇ હોવાનું તેમને જણાવ્યું હતું.