Mysamachar.in-જામનગર:
જામનગરના બેડીગેટ જેવા ભરચક્ક વિસ્તારમાં આજે સાંજે ૪.૧૫ કલાકના અરસામાં એક બેકાબુ બનેલા ઇકો કારના ચાલકે પુરપાટ ઝડપે પોતાની કાર હંકારતા તે પહેલા રીક્ષા અને બાદમાં રેકડી સાથે પણ ધડાકાભેર અથડાયો હતો,આ ઘટનામાં ૩ લોકો ઈજાગ્રસ્ત બનતા તેવોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે,તો ઘટના બનતા જ લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા,અને ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે તે જોવા ઉપરના વિડીયો પર કલીક કરો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.