• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, July 2, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

મુખ્ય બંદરોને હવે ફક્ત ભારતમાં નિર્માણ પામેલી ટગ બોટનો જ  ઉપયોગ કરવાનો નિર્દેશ અપાયો

My Samachar by My Samachar
September 4, 2020
in ગુજરાત
Reading Time: 1 min read
A A
મુખ્ય બંદરોને હવે ફક્ત ભારતમાં નિર્માણ પામેલી ટગ બોટનો જ  ઉપયોગ કરવાનો નિર્દેશ અપાયો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગુજરાત

શિપિંગ મંત્રાલયે તમામ મુખ્ય બંદરોને ફક્ત ભારતમાં બનાવેલી ટગ બોટ ખરીદવા અથવા ભાડે લેવા માટે નિર્દેશ આપ્યા છે. મુખ્ય બંદરો દ્વારા કરવામાં આવતી તમામ ખરીદી હવે સુધારેલા ‘મેક ઈન ઈન્ડિયા’ આદેશ મુજબ કરવાની રહેશે. જહાજ મંત્રાલય ભારતીય જહાજ નિર્માણ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું પર ધ્યાન આપી રહ્યું છે તેમજ જહાજ નિર્માણ ઉદ્યોગમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા અગ્રણી દેશો સાથે ચર્ચા પણ કરી રહ્યું છે. આ દરમિયાન, સરકારના આ નિર્ણયને જહાજ નિર્માણ ક્ષેત્રે મેક ઈન ઈન્ડિયાને સાકાર કરવા તરફનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય જહાજ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે,“ભારતમાં જૂના શિપયાર્ડ્સને પુનર્જીવિત કરવા અને જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે સરકાર 360 ડિગ્રી કાર્યવાહી કરી રહી છે.

ભારતીય જહાજ નિર્માણને પુનર્જીવિત કરી ‘આત્મનિર્ભર ભારતમાંઆત્મનિર્ભર શિપિંગ’ને સાર્થક કરવા તરફનું આ એક મોટું પગલું છે. સરકાર ભારતમાં શિપબિલ્ડિંગ,શિપ રિપેરિંગ,શિપ રિસાયક્લિંગ અને ફ્લેગિંગ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરશે. આત્મનિર્ભર શિપિંગ આગામી સમયમાં વાસ્તવિકતા બનશે.” ભારતમાં જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવા બંદર પર વપરાતા સાધનોને વસાવવા/ભાડે કરવાસુધારેલા મેક ઇન ઇન્ડિયા આદેશનું પાલન કરવાનું રહેશે. ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશનના મેનેજિંગ ડિરેક્ટરના નેતૃત્વમાં એક સ્ટેન્ડિંગ સ્પેસિફિકેશન કમિટીની રચના કરવાની દરખાસ્ત કરવામાં આવી છે અને તેમાં કોચિન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ), શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસસીઆઈ),ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ (આઇઆરએસ) અને શિપિંગ ડાયરેક્ટર જનરલનો સમાવેશ થાય છે.

સ્ટેન્ડિંગ સ્પેસિફિકેશન કમિટી લગભગ પાંચ અલગ પ્રકારના ટગ  નિર્ધારિત કરશે અને ‘મંજૂર માનક ટગ ડિઝાઇન અને વિશિષ્ટતાઓ’(એએસટીડીએસ)તૈયાર કરશે. આ એએસટીડીએસ સ્પષ્ટીકરણો, સામાન્ય વ્યવસ્થાઓ, મૂળભૂત ગણતરીઓ, મૂળભૂત માળખાકીય રેખાંકનો, કી સિસ્ટમ ડ્રોઇંગ્સ અને અન્ય બાંધકામ ધોરણો વગેરેની રૂપરેખા આપશે. આ ધોરણો સ્ટેન્ડિંગ સ્પેસિફિકેશન કમિટી દ્વારા તપાસવામાં આવશે અને ત્યારબાદ આઇઆરએસ દ્વારા‘ઇન-પ્રિન્સીપલ પ્રમાણિત કરવામાં આવશે અને ઇન્ડિયન પોર્ટ એસોસિએશન દ્વારા તેની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે. મંત્રાલય દ્વારા મુખ્ય બંદરોને કેટલોક સમય પણ અપાશે જેથી બાંધકામના સમયનો લાભ મળી શકે. તાજેતરમાં,સરકારની માલિકીની કોચિન શિપયાર્ડ લિમિટેડ પણ નોર્વે સરકારના તરફથી બે સ્વચાલિત જહાજો માટેના ઓર્ડર મેળવવામાં સફળ રહી છે.જે આ પ્રકારના પહેલા માનવરહિત જહાજ હશે. જહાજ મંત્રાલયે લીધેલા વિવિધ નિર્ણયોને કારણે નજીકના ભવિષ્યમાંજહાજ નિર્માણક્ષેત્રની કાયાપલટ થઈ શકશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

જામનગરના ઉદ્યોગકારોને વધુ એક વખત કારમી પછડાટ, હાઈકોર્ટે કહ્યું કે…

July 1, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

જામનગરનો કચરો:મેયર કશું કરી શકશે ? ગાંધીનગર ત્રેવડ દેખાડી શકશે ?!

July 1, 2025
જામનગરમાં પણ વિવાદ : ભાજપાના MLAનો પુત્ર સરકારી ‘આવાસ’નો લાભાર્થી..

જામનગરમાં પણ વિવાદ : ભાજપાના MLAનો પુત્ર સરકારી ‘આવાસ’નો લાભાર્થી..

July 1, 2025
2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

છૂટકારો : જામનગરની જીજી હોસ્પિટલના સેકસકાંડમાં આરોપી ‘નિર્દોષ’…

July 1, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

જામનગરના ઉદ્યોગકારોને વધુ એક વખત કારમી પછડાટ, હાઈકોર્ટે કહ્યું કે…

July 1, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

જામનગરનો કચરો:મેયર કશું કરી શકશે ? ગાંધીનગર ત્રેવડ દેખાડી શકશે ?!

July 1, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®