• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, May 10, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ખંભાળિયા:ઝડપાયેલા નકલી અધિકારીની વધુ કરતુતો ખુલી, મેડીકલ કોલેજમાં એડમીશન, પોલીસ ઇન્સ્પેકટર તરીકે નિમણુક આપવાના નામે….

આ રીતે લાખો રૂપિયા પડાવી લીધા વધુ બે ગુન્હા દાખલ થયા, જીલ પંચમતીયા હાલ રિમાન્ડ પર

My Samachar by My Samachar
March 27, 2025
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
ખંભાળિયા:ઝડપાયેલા નકલી અધિકારીની વધુ કરતુતો ખુલી, મેડીકલ કોલેજમાં એડમીશન, પોલીસ ઇન્સ્પેકટર તરીકે નિમણુક આપવાના નામે….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

રાજ્યમાં ચોતરફ નકલીની બોલબાલા ચાલી રહી છે, ક્યારેક કોઈ કોઈ નકલી કચેરી તો ક્યારેક કોઈ નકલી નેતા તો વળી ક્યારેક કોઈ નકલી અધિકારીઓ ઝડપાઈ જવાનો સિલસિલો યથાવત છે ત્યારે થોડા દિવસો પૂર્વે દેવભૂમિ દ્વારકા જીલ્લાની ખંભાલીયા પોલીસે ખંભાળિયા ના એક યુવકને પોતે સરકારી અધિકારી ના હોવા છતાં ગાડીમાં સાયરન, લાઈટ અને એડીશનલ કલેકટર લખેલ બોર્ડ સાથે ઝડપી પાડવામાં આવ્યો ત્યારે સાથે એક યુવતી પણ હતી યુવક હાલ આ મામલે રિમાન્ડ પર છે ત્યારે તેની વધુ કેટલીક કાળી કરતૂતો નો પર્દાફાશ થઇ રહ્યો છે અને વધુ બે ગુન્હાઓ દાખલ થયા છે, આ અંગે પોલીસે જાહેર કરેલ સતાવાર વિગતો એવી છે કે

રાજકોટ યુનિવર્સીટી રોડ પર વસવાટ કરતા કેતન રમેશચન્દ્ર દેસાઇએ ખંભાળિયાના જીલ ભરતભાઈ પંચમતિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમાં ફરિયાદી એટલે કે કેતનભાઈ અને તેમના દિકરા શિવરાજને જીલ પંચમતીયા પોતે કોઇપણ સરકારી અધિકારી ન હોવા છતા પણ જામનગર એમ.પી શાહ મેડિકલ કોલેજના એડીશનલ ડીન હોવાની ઓળખ આપી વિશ્વાસમા લઈ જામનગર એમ.પી શાહ મેડિકલ કોલેજમા એમ.બી.બી.એસ. અભ્યાસક્રમમા શિવરાજને એડમિશન અપાવી દેવાનું કહી ત્યારબાદ યેન-કેન પ્રકારે શિવરાજને નાર્કોટિકશ કેસમાથી બહાર કાઢી દેવાનું કહી ફરિયાદી કેતનભાઈ પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ.48,22,680  છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી મેળવી લીધા હતા,

ઉપરાંત અન્ય એક આસામી તેજશભાઇ અશ્વિનભાઇ રામાવત જેવો ખંભાળીયા ખાતે વસવાટ કરે છે તેમને પણ આરોપીએ કોઇપણ સરકારી અધિકારી ન હોવા છતા પણ એડીશનલ કલેક્ટર અને સબ ડીવીઝન મેજીસ્ટ્રેટની ઓળખ આપી સરકારી અધિકારી ઉપયોગમા લે તેવા વાહનનો ઉપયોગ કરી બતાવી પોલીસ ભરતીમા પોલીસ ઈન્સપેક્ટરની નિમણુંક અપાવવાનુ કહી તેમજ ફરીયાદીના નાનાભાઇ મીહીરને પણ એડીશનલ કલેક્ટરના પી.એ તરીકે નિમણુંક અપાવવાનું કહી બન્ને ભાઇઓને વિશ્વાસમા લઈ રૂ32,200 મેળવી લઈ પરત ન કરી કુલ રૂ. 48,54,880 ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા સબબની ફરિયાદ ખંભાળિયા પોલીસ ચોપડે ચડી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર મહાનગરપાલિકાને રૂ. 317 કરોડ: સરકારનો નિર્ણય…

May 9, 2025
મતદારો માટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ એપ્લિકેશનો બનશે ઉપયોગી

એક તરફ યુદ્ધ જેવો ઉન્માદ, બીજી તરફ ગુજરાતમાં ચૂંટણીઓના ઢોલ તૈયાર…

May 9, 2025
રાજ્યના સરહદી જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યના સરહદી જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

May 9, 2025
સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ

જામનગરના વીજગ્રાહકો તંત્ર પાસેથી આટલાં કરોડ ‘કમાયા’..

May 9, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર મહાનગરપાલિકાને રૂ. 317 કરોડ: સરકારનો નિર્ણય…

May 9, 2025
મતદારો માટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ એપ્લિકેશનો બનશે ઉપયોગી

એક તરફ યુદ્ધ જેવો ઉન્માદ, બીજી તરફ ગુજરાતમાં ચૂંટણીઓના ઢોલ તૈયાર…

May 9, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®