• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, May 16, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

કોર્પોરેટરોના અચ્છે દિન…માનદવેતન સહિતના ભથ્થામાં વધારો…

My Samachar by My Samachar
August 3, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
કોર્પોરેટરોના અચ્છે દિન…માનદવેતન સહિતના ભથ્થામાં વધારો…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહાનગરપાલિકા ઓ નું એક વિશિષ્ટ મહત્વ રહેલું છે…અને અહીંથી જ સમગ્ર શહેર ની કાયાપલટ કરવા અંગેના નિર્ણયો ચૂંટાયેલ સભ્યો અને અધિકારીઓ દ્વારા લેવામાં આવતા હોય છે…ત્યારે આટલી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ની જ હાલત કફોડી હોય તો…..??

અહી વાત  જામનગર મહાનગરપાલિકા ની કરવામાં આવે તો એક તરફ જામનગર મહાનગરપાલિકા ની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી  ડામાડોળ છે..તે બાબત થી જામનગર ના શહેરીજનો અને મનપાના પદાધિકારીઓ સહિતનાઓ સર્વવિદિત છે…અને તેના અનેક કિસ્સાઓ એક બાદ એક સામે આવી ચુક્યા છે અને આવતા રહે છે,

સ્વભંડોળ અને રાજ્યસરકાર માં થી અપૂરતી ગ્રાન્ટો ને કારણે કેટલીય વખત સ્થિતિ એવી આવી છે કે કર્મચારીઓ ને પગાર પણ  મોડા થાય છે અને વિકાસના કાર્યોની ગાડી પણ અટવાઈ જાય છે,એવામાં મનપાની આર્થિક સ્થિતિ ને ધ્યાને લઈને ચૂંટાયેલ ૧૬ વોર્ડના ૬૪ સભ્યો એ પોતાને મળતા ભથ્થાઓ જો સ્વેચ્છાએ મનપામાં જમા કરાવી આપે તો (જેને ખરેખર જરૂર નથી) મનપાને વર્ષ લાખો રૂપિયાનો બચાવ થાય….પરંતુ અહિયા તો ઉલટી ગંગા હોય તેમ ગતસાંજે રાજ્યસરકાર દ્વારા જામનગર સહીત રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકામાં ચૂંટાયેલ સભ્યોના માનદ વેતન સહિતના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કેટલી વાજબી તે લોકમુખે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે???

અત્યાર સુધી સભ્યોને માસિક ભથ્થા પેટે માનદવેતન ૩૦૦૦ મળતું હતું તે હવે ૭૦૦૦ થશે,ટેલીફોન બીલ ૫૦૦ ને બદલે ૧૦૦૦ થશે,સ્ટેશનરી ખર્ચ ૫૦૦ ને બદલે ૧૫૦૦ જયારે મીટીંગ ભથ્થું ૨૦૦ ને બદલે ૫૦૦ નો થશે…આમ અત્યાર સુધી જે માસિક રકમ ૪૨૦૦ થતી હતી તે હવે દસહજાર સુધી પહોચશે એટલે કે પેહલા ચુકવવામાં આવતી રકમ હવે બમણી થઇ જતા મનપાની તિજોરી પર બોજો વધશે તે પણ નિશ્ચિત છે,

ચૂંટાયેલ સભ્યો ચૂંટાયા બાદ તેના વિસતારોમાં કેટલા સક્રિય છે (અમુક ને બાદ કરતાં) તે જામનગરના શહેરીજનો ભાલીભાતી જાણે છે,એવામાં માનદવેતન મા વધારો અને ભથ્થા વધારાના લાભ મા વિપક્ષ ના સભ્યોનો પણ સમાવેશ થશે ત્યારે હવે સામાન્ય નાગરિકો ના અચ્છે દિન આવે કે ના આવે પણ કોર્પોરેટરના અચ્છે દિન જરૂર થી આવી ગયા તે વાત ચોક્કસ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

ક્યા જીલ્લામાં કેટલા હથિયાર પરવાના વિધાનસભામાં વિગતો જાહેર થઇ

ગુજરાતમાં ધડાધડ રદ્દ થઈ રહ્યા છે હથિયાર પરવાના..!

May 16, 2025
ખેડૂતે રૂપિયા 6 લાખનાં ઘઉં સરકારને આપ્યા, સરકાર નાણાં ચૂકવતી નથી !

રાશનકાર્ડધારકોને 2 મહિનાનું અનાજ એકસાથે…

May 16, 2025
જન્મ-મરણના દાખલાઓમાં હવે ફેરફાર સરળ બન્યા…

જન્મ-મરણની વિલંબિત નોંધ બાબતે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

May 16, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

May 16, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ક્યા જીલ્લામાં કેટલા હથિયાર પરવાના વિધાનસભામાં વિગતો જાહેર થઇ

ગુજરાતમાં ધડાધડ રદ્દ થઈ રહ્યા છે હથિયાર પરવાના..!

May 16, 2025
ખેડૂતે રૂપિયા 6 લાખનાં ઘઉં સરકારને આપ્યા, સરકાર નાણાં ચૂકવતી નથી !

રાશનકાર્ડધારકોને 2 મહિનાનું અનાજ એકસાથે…

May 16, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®