mysamachar.in-
જામનગરથી સૌપ્રથમ શરૂ થયેલ mysamachar.in ન્યુઝ વેબપોર્ટલ ની ખાસ મુલાકાત જામનગર ગ્રામ્યના કોંગી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ ન્યુઝ એડિટર રવિબુદ્ધદેવ અને મેનેજિંગ એડિટર દર્શન ઠક્કર સાથે નિખાલસ વાતચીત કરી અને mysamachar.in ને શુભકામનાઓ પાઠવી હતી
ધારાસભ્યએ પોતાની મુલાકાત દરમિયાન જામનગર હતું કે જીલ્લામા અને ખાસ કરીને જોડિયા વિસ્તારમાં ચાલતી બેફામ ખનીજચોરી અંગે તંત્રની ઝાટકણી કાઢતા કલેકટર,પ્રાંત અધિકારી અને સંકલન સમિતિ મા પણ ફરિયાદો કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતુ હોવાનો સનસનીખેજ આક્ષેપ પણ કર્યો છે,ઉપરાંત પોતાના મત વિસ્તારમા ખેડૂતોના વીજકનેકશનો તેમજ કોંગ્રેસ મા થી ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા પર પ્રહાર,ધારવિયા પોતાના વિસ્તારમાં શું કામો કરવા માંગે છે, સહિતની કેટલીય બાબતોને લઈને શું કહ્યું તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો.