mysamachar.in-જામનગર
એક સમય હતો કે હું પણ પાટીદાર અનામત આંદોલનને સમર્થન કરતો હતો પણ વાસ્તવિકતા એવી છે કે પાટીદાર સમાજને અનામત આપવી અશક્ય હોય એટલે મેં આ વાત હવે કરવાની છોડી દીધી છે આ શબ્દો છે જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા રાઘવજી પટેલ એ mysamachar.in ને આપેલ ખાસ ઇન્ટરવ્યુમાં કહ્યા છે,
આ ઉપરાંત પણ રાઘવજી પટેલ જામનગર યાર્ડની ચુંટણી બાબત,પોતાની રાજકીય અપેક્ષાઓ,રાજ્યમાં ચાલી રહેલ મગફળી કૌભાંડ અને પોતાની હાર વિષે ઇન્ટરવ્યુમાં શું કહ્યું તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો,
mysamachar.in ની શુભેચ્છા મુલાકાતે આવેલ રાઘવજી પટેલ એ જામનગરથી સૌપ્રથમ ન્યુઝ વેબપોર્ટલ શરૂ કરવા માટે મેનેજિંગએડિટર દર્શન ઠક્કર,ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવ સહિતની ટીમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.