• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, May 18, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ખંભાળિયાના ફટાકડાના વેપારીઓને મામલતદાર દાંટી મારતા હોવાનો મુદ્દો બન્યો ટોક ઓફ ધ ટાઉન

My Samachar by My Samachar
October 9, 2018
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
ખંભાળિયાના ફટાકડાના વેપારીઓને મામલતદાર દાંટી મારતા હોવાનો મુદ્દો બન્યો ટોક ઓફ ધ ટાઉન
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

રાજ્યના મહેસૂલ વિભાગને પારદર્શક વહીવટ માટે અગાઉના મુખ્ય મંત્રી આનંદીબેન પટેલથી માંડીને હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નતનવા ગતકડા કરીને જાહેરાત કરી રહ્યા છે, બીજી બાજુ મામલતદારથી માંડીને ઉચ્ચ અધિકારી સુધી ગેરરીતિ આચરવામાં આવતી હોવાના પ્રજામાંથી વારંવાર આક્ષેપો થાય છે,..

ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયાના મામલતદાર સામે લાઇસન્સવાળી બંધુકથી વેપારીઓને ધમકાવતાં હોવાનું અને મહેસૂલી કામ કરવાના નામે પૈસા માંગવાના કથિત આક્ષેપો મામલતદાર કક્ષાના અધિકારી સામે થતાં દ્વારકા જીલ્લામાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, 

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ફરજ બજાવતા મામલતદાર ચિંતન વૈષ્ણવ તેમજ તેના વચેટિયાઓ દ્વારા કથિત ખેતીની જમીનમાં વારસાઈ એન્ટ્રી પાડવા માટે વાંધા-વચકા કાઢીને અરજદારો પાસે પૈસાની માંગણી કરીને હેરાન કરવાનો તેમજ ખાતેદાર ખેડૂતો હોવા છતાં વારસાઈ એન્ટ્રી માત્ર ને માત્ર વહીવટ ન કરવાના કારણે નામંજૂર કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ સોયબભાઈ નામના વ્યક્તિએ કર્યો છે, જ્યારે ખંભાળિયાના વર્ષોથી ફટાકડાનો ધંધો કરતાં વેપારીઓ પાસે ફટાકડાના કાયમી લાયસન્સ હોય તે રદ કરીને કામ ચલાઉ લાયસન્સ લેવા માટે મામલતદાર ધમકાવતા હોય અને માર્ચ મહિનામાં વેપારીઓએ લાયસન્સ રીન્યુ કરવા માટે અરજી કરેલ હોવા છતાં રીન્યુ કરવામાં આવ્યા નથી અને મામલતદાર પોતાની પરવાનાવાળી બંદુકથી ધમકાવીને ઉઘરાણા કરવા માટે પરેશાન કરીને ફટાકડાના લાયસન્સ મુદ્દે ઘરની ધોરાજી ચલાવીને મનમાની કરતાં હોય તેવો કથિત આક્ષેપ ફટાકડા એશોસીએસનના વેપારીઑ દ્વારા કરીને ખંભાળિયા મામલતદાર અને ફટાકડા એશોસીએસન આમને-સામને થઈ ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે,  

ખંભાળિયાના મામલતદાર વૈષ્ણવ સામે વારસાઈ એન્ટ્રી પાડવાના નામે પૈસા માંગવાના કથિત આક્ષેપોથી લઈને ફટાકડાના લાયસન્સ રીન્યુ કરવાના મુદ્દે વેપારીઓ અને મામલતદાર આમને સામને આવી ગયા છે,

જેના પર કથિત આક્ષેપ છે તે મામલતદાર વૈષ્ણવ શું કહે છે..
મામલતદાર ચિંતન વૈષ્ણવએ જણાવ્યુ હતુ કે, આક્ષેપ કરનારની ખેતીની જમીનમાં વારસાઈ એન્ટ્રી સરકારના નિયમો જોગવાઈને ધ્યાનમાં રાખી નામંજૂર કરેલ છે અને તમામ પ્રક્રિયા ઓનલાઈન જોઈ શકાય છે જ્યારે વેપારીઓના ફટાકડાના લાઇસન્સમાં નિયમ વિરુદ્ધ ક્ષતિઓ હોવાથી રદ કરવામાં આવેલ છે, ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે, મારા પર કોઈ રાજકીય દબાણ નથી અને જીલ્લા લોકલ ફંડના કર્મચારીઓને બીએલઑની કામગીરીમાંથી મુક્તિ આપવામાં ન આવતા રાગદ્વેષ રાખીને મારો ૪ માસથી પગાર પણ અટકાવી દેવામાં આવ્યો છે..અને તેમણે પોતાના પર થયેલ આક્ષેપો ને નકાર્યા  હતા 

પોતાના પર થયેલ હુમલો અને સોશિયલ  મીડિયાની ફેક પોસ્ટ મુદ્દે મામલતદાર શા માટે નથી નોંધાવતાં ફરિયાદ…
ખંભાળિયામાં બનેલ સમગ્ર ઘટનાક્રમ બાદ મામલતદાર પર તેમની જ કચેરીમાં હુમલો કરીને ગેરવર્તન કરવામાં આવ્યું અને મામલતદારને આ ટોળાના ઘેરામાંથી  બચાવીને લઈ જવામાં આવ્યા હોવાનો ખુદ મામલતદાર ચિંતન વૈષ્ણવ જણાવી રહ્યા છે.અને ફેસબૂકમાં મારુ કોઈએ ફેક એકાઉન્ટ બનાવી આ એકાઉન્ટમાં મારો ફોટો મૂકીને રાજકીય પ્રેશર હોવા સહિતની બાબતોનું લખાણ વાઇરલ કરેલ છે…આ મારી પોસ્ટ નથી તેવું મામલતદાર ચિંતન વૈષ્ણવ જણાવી રહ્યા છે, ત્યારે મામલતદાર પર થયેલ હુમલો અને સોસિયલ મીડિયા પર મામલતદાર કક્ષાના અધિકારીનું ફેક એકાઉન્ટ બનાવનાર સામે શા માટે ચિંતન વૈષ્ણવ ફરિયાદ નોંધાવતાં નથી અને એકાએક રજા ઉપર ઉતરી ગયા છે,તે સવાલ પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.  

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. 

SendShareTweetShare

Join Us on Social

Recent News

મહિલા તલાટી કમ મંત્રી 1500ની લાંચ લેતા ઝડપાયા  

સૌથી વધુ લાંચિયા પાટનગરમાં : ACBની કાર્યવાહીઓથી રાજ્યમાં ફફડાટ..

May 17, 2025
ખેડુતને તાંત્રીક વિધીથી રૂપિયા બનાવી દેવાની લાલચ આપી 10 લાખની છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો

સરકારના મિનિસ્ટરના પુત્રની ધરપકડથી રાજ્યમાં સનસનાટી…

May 17, 2025
ચેકિંગ: જામનગરના આ જાણીતા રેસ્ટોરન્ટમાંથી મળી આવ્યો વાસી ખોરાક ખબર છે તમને..? પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ કરવા પર થશે કાર્યવાહી

જામનગરની આરોગ્ય શાખાએ હવે ફૂડશાખાની કામગીરીઓ વેબસાઈટ પર ચડાવવી પડશે..કારણ કે

May 17, 2025
સરકારનો એજન્ડા : ગૌચરની જમીનો વેચી નાંખવા માટે હોય છે

જામનગરના 3 શખ્સોએ ગૌચરની જમીન પચાવી પાડતાં FIR..

May 17, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

મહિલા તલાટી કમ મંત્રી 1500ની લાંચ લેતા ઝડપાયા  

સૌથી વધુ લાંચિયા પાટનગરમાં : ACBની કાર્યવાહીઓથી રાજ્યમાં ફફડાટ..

May 17, 2025
ખેડુતને તાંત્રીક વિધીથી રૂપિયા બનાવી દેવાની લાલચ આપી 10 લાખની છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો

સરકારના મિનિસ્ટરના પુત્રની ધરપકડથી રાજ્યમાં સનસનાટી…

May 17, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®