• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 21, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

શું હાર્દિક પટેલના આંદોલનથી સરકાર છે ભયભીત?

My Samachar by My Samachar
August 25, 2018
in અમદાવાદ
Reading Time: 1 min read
A A
શું હાર્દિક પટેલના આંદોલનથી સરકાર છે ભયભીત?
Share on WhatsAppShare on FacebookShare on Twitter

my samachar.in-અમદાવાદ:

આજે હાર્દિક પટેલના અલ્ટિમેટમ મુજબ ઉપવાસ આંદોલનને પગલે ગુજરાતનાં લગભગ તમામ જીલ્લામાં ગઇકાલ થી ૧૪૪ની કલમ હેઠળ કલેક્ટરો દ્વારા જાહેરનામું બહાર પાડી દઈને ચાર વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ન બગડે તે માટે દરેક જીલ્લા મથક ઉપર પોલીસ દ્વારા નાકાબંધી કરીને અમદાવાદ ઉપવાસ આંદોલન સ્થળે જતાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, 

આજે અમદાવાદ ગ્રીનવૂડ ખાતે પોતાના નિવાસસ્થાનેથી જ ઉપવાસ આંદોલન પર બેઠેલા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, ઉપવાસ આંદોલન સ્થળે આવતા ૧૬૦૦૦ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ છે અને જામનગર,કાલાવાડથી આવતી ૮ જેટલી બસોને ચોટીલા પાસેથી રોકી દેવામાં આવી છે ભાજપ સરકાર આંદોલન રોકવા માટે સામ-દામ-દંડ ની નીતિ અપનાવી પોલીસનો ઉપયોગ કરી રહી છે ત્યારે આ આંદોલન અટકવાનું નથી જે-ને જે કરવું હોય તે કરી લે, ઉખેડવું હોય તે ઉખેડીલે આંદોલનમાં કોઈ ફેર નહીં પડે તેવો  હૂકાર પણ હાર્દિક પટેલે કર્યો છે,

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, ભાજપ સરકાર નિર્દયતાથી વર્તી રહી છે, મારા ઘરે પીવા માટે પાણી પણ આવવા દેતા નથી અને માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો છે કાર્યકરોને અમદાવાદ આવતા પોલીસ અટકાવતી હોય આથી તમામ તાલુકા મથકો ઉપર ઉપવાસ આંદોલન પર બેસી જવાનું કાર્યકરોને મીડિયાના માધ્યમથી આહવાન કર્યું હતું,
આમ આજે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને ભારે ઉતેજ્નાનું વાતાવરણ છવાયું છે ત્યારે ગુજરાતમાં તમામ હાઇવે મથક સહિત અમદાવાદમા મોટા પાયે એસ.આર.પી.જવાનોની ટુકડીઑ તેમજ પોલીસ કાફલો ખડકી અભેદ કિલ્લેબંધી કરવામાં આવી છે.  

હાર્દિક પટેલ નું આંદોલન કોંગ્રેસ પ્રેરિત:નીતિન પટેલ
રાજ્યમાં ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામત આપવાના મુદે હાર્દિક પટેલ દ્વારા આજથી ફરી ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે,ત્યારે આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે,વિધાનસભા વખતે પણ આ જ રીતે આંદોલન શરૂ થયું હતું અને હવે જયારે લોકસભાની ચુંટણી આવી રહી છે ત્યારે પણ આ આંદોલનને કોંગ્રેસના ઈશારે વેગ આપવામાં આવી રહ્યાનું નીતિન પટેલ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજે છે ?!…

June 21, 2025
ટ્રાફિક પોલીસનું ટાર્ગેટ નાણાં કલેક્શન નહીં, લોકોની સુવિધાઓ હોવું જોઈએ….

જામનગરમાં હજારો વાહનચાલકો કાયમી હાડમારીઓ વેઠે છે !!

June 21, 2025
જામનગરનું શિક્ષક સસ્પેન્ડ પ્રકરણ: સસ્પેન્શનના વિરોધમાં આજે શાળા બંધ રહી…

જામનગરનું શિક્ષક સસ્પેન્ડ પ્રકરણ: સસ્પેન્શનના વિરોધમાં આજે શાળા બંધ રહી…

June 20, 2025
કમિશ્નર વિષે વ્યકિતગત ટીપ્પણી થતા અધિકારીઓએ કર્યો સામાન્યસભાનો બહિષ્કાર

કમિશ્નર વિષે વ્યકિતગત ટીપ્પણી થતા અધિકારીઓએ કર્યો સામાન્યસભાનો બહિષ્કાર

June 20, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજે છે ?!…

June 21, 2025
ટ્રાફિક પોલીસનું ટાર્ગેટ નાણાં કલેક્શન નહીં, લોકોની સુવિધાઓ હોવું જોઈએ….

જામનગરમાં હજારો વાહનચાલકો કાયમી હાડમારીઓ વેઠે છે !!

June 21, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®