• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 21, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જો નર્મદા નું વધારાનું પાણી ના મળે તો જામનગરના શહેરીજનો ની હાલત થશે કફોડી

My Samachar by My Samachar
July 7, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર:

રાજ્યમાં છુટાછવાયા વરસાદ સિવાય હજુ એકપણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો નથી..એવામાં જામનગર જિલ્લામાં પણ વરસાદ પાછો ખેંચાય તો શહેરીજનો ની હાલત કફોડી થશે તેવી સ્થિતિ હાલે વર્તાઈ રહી છે..તાજેતરમાં જ નવા ચૂંટાયેલ મનપાના પદાધિકારીઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓને મળી ને આવ્યા છે..અને સાથે જામનગર શહેર ને ૫ એમએલડી વધારા નું પાણી મળશે તેવી આશા પણ લઈને આવ્યા છે..

પણ જામનગર શહેર ની દૈનિક ૧૦૫ એમએલડી પાણીની જરૂરિયાત સામે સસોઈડેમ ખાલી છે..જયારે રણજીતસાગર ઉંડ સહિતના ડેમોમાં પાણી નો થોડોઘણો જથ્થો ઉપલબ્ધ છે..અને દૈનિક ઘટનું ૪૫ એમએલડી જેટલું પાણી હાલ નર્મદા યોજના મારફત મેળવાઈ રહ્યું છે..પણ હયાત સ્ત્રોત ની સપાટી સતત  નીચે જતા મનપાના પદાધિકારીઓ  દ્વારા સરકાર પાસે ૫ એમએલડી વધુ પાણી નર્મદામાં થી આપવા માંગણી કરાઈ છે…

પણ આ માંગણી ક્યારે સંતોષવામાં આવશે તે ખબર નહિ પણ આજે મનપાના વિપક્ષ નેતા સહિતના કોર્પોરેટરો રણજીતસાગર ડેમની મુલાકાતે હતા અને જ્યાં તેવો એ મીડિયા સાથેની વાતચીતમાં શાશકોનું પાણી ને લઈને કોઈ જ આયોજન ના હોવાનો આક્ષેપ કર્યો છે….એક તરફ શાશકો સરકાર પાસે વધુ પાણીની માંગ કરે છે તો બીજી બાજુ વિપક્ષના સભ્યો એ પાણીની સ્થિતિ મુદે હાઈપાવર કમીટી બનાવવાની માંગ કરી છે..

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજે છે ?!…

June 21, 2025
ટ્રાફિક પોલીસનું ટાર્ગેટ નાણાં કલેક્શન નહીં, લોકોની સુવિધાઓ હોવું જોઈએ….

જામનગરમાં હજારો વાહનચાલકો કાયમી હાડમારીઓ વેઠે છે !!

June 21, 2025
જામનગરનું શિક્ષક સસ્પેન્ડ પ્રકરણ: સસ્પેન્શનના વિરોધમાં આજે શાળા બંધ રહી…

જામનગરનું શિક્ષક સસ્પેન્ડ પ્રકરણ: સસ્પેન્શનના વિરોધમાં આજે શાળા બંધ રહી…

June 20, 2025
કમિશ્નર વિષે વ્યકિતગત ટીપ્પણી થતા અધિકારીઓએ કર્યો સામાન્યસભાનો બહિષ્કાર

કમિશ્નર વિષે વ્યકિતગત ટીપ્પણી થતા અધિકારીઓએ કર્યો સામાન્યસભાનો બહિષ્કાર

June 20, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજે છે ?!…

June 21, 2025
ટ્રાફિક પોલીસનું ટાર્ગેટ નાણાં કલેક્શન નહીં, લોકોની સુવિધાઓ હોવું જોઈએ….

જામનગરમાં હજારો વાહનચાલકો કાયમી હાડમારીઓ વેઠે છે !!

June 21, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®