ગાંધીનગર:
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નો એકરાર,અનેક વિસ્તારોમાં પાણીની અછત,વરસાદ ખેંચાતા સરકાર ચિંતિત નીતિન પટેલ,
૪૪ તાલુકા જેમાં સૌથી ઓછો વરસાદ છે ત્યાં ગૌશાળા અને પશુપાલકો ને બે રૂપિયા કિલો ઘાસ આપવાની મુદત મા પણ વધારો,
ખેડૂતોને ૮ ને બદલે ૧૦ કલાક મળશે વીજળી
કેટલાય વિસ્તારો એવા છે જ્યાં વાવણીલાયક વરસાદ પણ થયો નથી
પીવાના પાણીને પ્રાથમિકતા આપવામાં આવશે