Mysamachar.in-સુરેન્દ્રનગર:
હાલ કડકડતી ઠંડીની મોસમ ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના રતનપર ગામે આવેલ પાયલ ટ્રેડર્સ નામની દુકાનમા વહેલી સવારે ચોરીની ઘટના સામે આવી છે,તસ્કરો એક કાર ઉપરાંત 20 હજાર ની ચોરી કરીને લઈ ગયાની ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે.વહેલી સવારે ૩ વાગ્યા આસપાસ તસ્કરોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોય તેવું CCTV જોતાં લાગે છે. જોરાવનગર પોલીસ ધટના સ્થળે પહોંચી ચોરીની આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે,CCTV જોવા ક્લીક કરો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.