Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયા શહેરની મધ્યમાં મધરાત્રે આવી રહેલી એક સ્વિફ્ટ કાર કોઇ કારણોસર વિચિત્ર રીતે બેકાબૂ બની ગઇ હતી. જેના કારણે આ વિસ્તારમાં જુદી-જુદી દુકાનો સાથે અથડાયા બાદ આ કારનો ભુક્કો બોલી ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
