જામનગરના બાઈની વાડી વિસ્તારનો માનવામાં આવતો 22 જૂલાઈનો એક વીડિયો વાયરલ થયો છે, જે અંગે સિટી એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર સુધી કશી વિગતો પહોંચી નથી. આ વીડિયોમાં એક મહિલા તથા બે પુરૂષને કોઈના પણ ડર વિના હથિયારથી ફટકારવામાં આવી રહ્યા હોય, યુ.પી.-બિહાર જેવા જંગલરાજના દ્રશ્યો જામનગરમાં પણ જોવા મળી રહ્યા છે !!…