• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 28, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

તમે પણ મોબાઈલમાં વ્યસ્ત થઇ રોડ ક્રોસ ના કરશો, યુવક મોબાઈલમાં વ્યસ્ત હતો અને બસ ટક્કર મારી ગઈ..

My Samachar by My Samachar
July 23, 2021
in વડોદરા
Reading Time: 1 min read
A A
તમે પણ મોબાઈલમાં વ્યસ્ત થઇ રોડ ક્રોસ ના કરશો, યુવક મોબાઈલમાં વ્યસ્ત હતો અને બસ ટક્કર મારી ગઈ..
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-વડોદરા:

મોબાઈલમાં સતત આંગળીઓ ફેરવતો યુવા વર્ગને ઘણી વાર આસપાસ શું થઈ રહ્યું છે એની ખબર જ નથી રહેતી. મોબાઈલમાં એટલા મશગુલ થઈ જાય છે કે કોઈ બાજુમાંથી પસાર થઈ જાય તો પણ ભાન નથી રહેતી. આવા યુવાનો માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલમાં મગ્ન રહેલા યુવાનને જીવ ગુમવવાનો વારો આવ્યો છે. મહાનગર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે એક યુવાન મોબાઈલમાં વાત કરતા રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. સિટી બસની અડફેટે આવતા આ યુવાનનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના હોસ્પિટલના ગેટ પાસે રહેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના ફૂટેજ સામે આવ્યા છે. વાઘોડિયા પોલીસ જણાવ્યું કે, મોબાઈલમાં વાત કરી રહેલ યુવક વાતમાં એટલો મશગુલ હતો કે તે વાત કરતા રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને બસ આવી ચઢી. બસ આવવાનો અવાજ પણ સાંભળ્યો નહીં. રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે સામેની બાજુથી બસ પુરપાટ વેગે આવી રહી હતી. મોબાઈલ ફોનમાં મગ્ન વ્યક્તિ બસ નીચે આવી જતા એનું મોત થયું છે. આ ઘટના બનતા અનેક લોકો એકઠા થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શી પણ ઘટનાથી  સ્તબ્ધ થઈ ગયા હતા.

વાઘોડિયા પોલીસને જાણ થતા પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરી જણાવ્યું હતું કે, આ વ્યક્તિનું નામ સચીન બ્રીજેશભાઈ કશ્યપ છે. જે મૂળ ઉત્તર પ્રદેશના ધરમુપૂરનો રહેવાસી છે. આ યુવાન ધીરજ હોસ્પિટલમાં કામથી આવ્યો હતો. હોસ્પિટલમાંથી નીકળીને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. એ સમયે વાઘોડિયાથી વડોદરા બાજુ જતી સિટી બસની અડફેટે આવતા એનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે. આ કેસમાં પોલીસે સિટી બસના ડ્રાઈવર હીરાભાઈ બારીયા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. સિટી બસ સંચાલકે પણ હીરાભાઈ બારીયાને સસ્પેન્ડ કરી દીધા છે.

સતત અને સખત મોબાઈલનો ઉપયોગ કરતા યુવાનો માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે. ખાસ કરીને રસ્તા પર ફોન પર વાત કરતા કે મોબાઈલમાં વ્યસ્ત રહેનારા લોકો માટે આ કિસ્સો ઉદાહરણ સમાન છે. મોબાઈલમાં વ્યસ્ત રહેતા યુવાનો આખરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવાનો એક વખત મોબાઈલમાં ખોવાય જાય પછી આસપાસની દુનિયા ભૂલી જાય છે. જેનું ક્યારેક ગંભીર પરિણામ ભોગવવું પડે છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®