mysamachar.in-જામનગર
જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય,ભાજપના નેતા અને રાષ્ટ્રીય દલિત મહાસંઘ ગુજરાત રાજ્યના પ્રમુખ લાલજી સોલંકી એ mysamachar.in ની શુભેચ્છા મુલાકાત લીધી,સોલંકી હાલ દલિત સમાજના રાજ્યના આગેવાન હોય તેવોએ mysamachar.in ને આપેલા ઇન્ટરવ્યુમા રાષ્ટ્રીય દલિત મહાસંઘની રચના કરવા પાછળ નું કારણ,દલિત સમાજ પર વધી રહેલ અત્યાચારના પ્રમાણ,અત્યાચાર સામે આવેલ જાગૃતિ,ભાજપમાં સારો નહી પણ મારો,દલિતોને ગ્રાન્ટ ની ફાળવણી સહિતની કેટલાય મુદાઓ પર પ્રકાશ પાડ્યો છે,અને અંતમાં રાજ્યમાં વસવાટ કરતાં દલિતસમાજને શું સંદેશો આપ્યો છે તે સાંભળવા માટે ઉપરનો વિડીયો ક્લીક કરો અને લાલજી સોલંકી નું ઇન્ટરવ્યું સાંભળો…