જામનગર:mysamachar.in
જામનગર જીલ્લાના બે વખત સંસદસભ્ય રહી ચુકેલા અને બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલ કોંગ્રેસના નેતા અને દેવભૂમિદ્વારકા જીલ્લાની ખંભાળિયા બેઠકના ધારાસભ્ય વિક્રમ માડમ એ આજે mysamachar.in ની શુભેચ્છા મુલાકાતે હતા,તેવો એ ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવ અને મેનેજિંગ એડિટર દર્શન ઠક્કર ને mysamachar.in ને જામનગરના પ્રથમ ન્યુઝ વેબપોર્ટલ શરૂ કરવા બદલ શુભકામનાઓ પાઠવી સાથે જ લોકપ્રશ્નો ને ઉજાગર કરવામાં આ માધ્યમ ખુબ મહત્વનું બની રહેશે તેવો આશાવાદ પણ તેવોએ વ્યક્ત કર્યો હતો,તેવો એ ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવ ને આપેલ ખાસ ઇન્ટરવ્યુમા બિનઅનામત આયોગ,જમીનમાપણીમા ગોટાળા,પોતાના મત વિસ્તારની સરકારી હોસ્પિટલની સ્થિતિ,મગફળી કૌભાંડ,આગામી લોકસભામાં વિક્રમ માડમ નો રોલ, સહિતની કેટલીય બાબતો પર પ્રકાશ ફેંક્યો છે,તેમનો ઇન્ટરવ્યું સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો.