Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડમાં સામાન્ય બાબતે યુવકે આપઘાત કરી લીધાનો કિસ્સો પોલીસ મથકે જાહેર થયો છે જેની મળતી વિગતો મુજબ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે વસવાટ કરતા પંકજ હીરાભાઈ શુક્લ નામના 26 વર્ષીય યુવકને દિપીકા સોમૈયા નામની છોકરી સાથે પ્રેમ સબંધ હોય અને પંકજે દિપીકાને પ્રોફાઈલમાં પોતાનો ફોટો રાખવાની ના પાડી છતા પણ દિપિકાએ પોતાનો ફોટો રાખેલ હોય જેનું પંકજની મનમાં લાગી આવતા પોતે પોતાના હાથે પ્લાસ્ટીકની દોરી વડે ગળા ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે.