• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
My Samachar
  • Home
  • હાલાર – અપડેટ
    • All
    • જામનગર
    • દેવભૂમિ દ્વારકા
    ખાણખનિજ વિભાગની ફિલોસોફી: ફરિયાદ થાય તો જ દોડવાનું…!!

    રેતીચોરી : ધ્રોલના 4 ગામો પર પૂરનું સંકટ…

    જામનગરના મતવા-જાંબુડા આવાસકૌભાંડમાં 22 વર્ષે ચુકાદો…

    ટ્રિપિંગથી વીજકાપ: નિવારણ માટે રૂ. 860 કરોડની યોજના

    વીજળી ગૂલ થાય તો, ફરિયાદ કર્યા વગર જ, વીજળી પરત આવી જશે  !

    જામનગર : 1,29,128  મતદારોનું મેપિંગ થઈ શક્યું નહીં…

    મુસદ્દારૂપ જંત્રી: 2 મહિનામાં સરકારને 11046 વાંધા સૂચનો મળ્યા

    રિઅલ એસ્ટેટમાં નવો ટ્રેન્ડ : જમીનમાલિકો બને છે બિલ્ડર…

    JMCની સ્પેશિયલ ટેક્સ રિકવરી ટીમ સતત ‘વસૂલાત’ કરશે…

    બજેટ અંગે પ્રતિભાવ: લોકો શહેરના વિકાસ અંગે શું માને છે.? તે શાસકોએ જાણવું જોઈએ…

    જામનગરના ધુંવાવ નજીક ફોર્ચ્યુંનરે બાઈકને ઉડાવી દીધું: યુવકનું મોત…

    સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ

     PM સૂર્ય ઘર : મફત વીજળી યોજનામાં ગુજરાત ‘ઝકાસ’…

    લાલપુરથી ત્રણ પાટિયા સુધીના સ્ટેટ હાઈવેનું રિસર્ફેસીંગ કામ શરૂ

    જામનગર અને દેવભૂમિ દ્વારકા રોડના કામ માટે 60 કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજુરી

  • લાઇફ સ્ટાઇલ
    ડોક્ટરે દવાઓ ‘ગરબડીયા’ અક્ષરોમાં નહીં લખવાની…

    આવી વિગતો કોઈ કદાચ આપે તો પણ શું ?!

    આ વર્ષે ચોથી વખત લોનધારકોને લાભ: આજે વ્યાજદરમાં ફરી ઘટાડો

    સમૃધ્ધ ગુજરાત વધુ ને વધુ બિમાર થઈ રહ્યું છે !!

    ભારતીયોના શરીર પર દવાઓની અસરો થતી નથી !!..

    શ્વાસ અધ્ધર : ગુજરાતમાં શ્વાસ સંબંધિત રોગો ચિંતાપ્રેરક…

    ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના સંખ્યાબંધ લોકોને ડાયાબીટીસ ‘પકડી’ લ્યે છે !

    અધિકારીઓમાં વોટ્સએપ કોલનું ચલણ વધતાં, ઘણી ચર્ચાઓ…

    હવે અજાણ્યા કોલની ‘જાણકારી’ તમને મોબાઈલ પર મળી જશે…

    સાવધાન ! દિવાળીમાં ફટાકડા ફોડતા પહેલા રાખજો આ ધ્યાન

    સોનાનો આ ભાવ સાંભળી, લોકોના શ્વાસ અધ્ધર…

    તમે ખરીદેલું સોનું શુદ્ધ છે ? કેટલું શુદ્ધ છે ? : આ ‘એપ’થી ચકાસો…

    ઉંચા ભાવ, ઘટી ખરીદી : સોનાની ચમકમાં મોટો ઘસારો..

  • ગુજરાત
    • All
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આણંદ
    • કચ્છ
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • ગોધરા
    • છોટા ઉદેપુર
    • જુનાગઢ
    • ડાંગ
    • દાહોદ
    • નડિયાદ
    • નર્મદા
    • નવસારી
    • પંચમહાલ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહેસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
    રાજકોટ રેલવે ડિવિઝનને થઇ 2276 કરોડની આવક, કઈ રીતે વાંચો આ અહેવાલ…

    બોરીવલી – કાંદિવલી સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

    સરકારે નાની હોસ્પિટલો અંગે વડી અદાલતમાં કહ્યું કે….

    ખાનગી હોસ્પિટલોની મનમાની પર રોક : બધાં જ ‘ભાવ’ સ્ટાન્ડર્ડ…

    મહિલા DySPએ લાંચના નાણાં લેવા રાઈટરને કારમાં મોકલ્યો, પછી….

    ACBનો સપાટો :ઉપરાઉપરી 3 ટ્રેપમાં લાંચિયાઓને ઝડપી લીધાં…

    CMએ સૌ જવાબદારોને, નાણાંની સાથે ‘શિખામણ’ પણ આપી…

    વધુ એક ગોઝારો અકસ્માત: સવારમાં 3 મોત, 4 ને ઈજાઓ…

    દ્વારકા આવી રહેલાં પદયાત્રી સંઘ પર વાહન ચડી ગયું ! 4 મોત !!

    રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 4 માર્ચ સુધી કેટલી ટ્રેનો રહેશે રદ

    ​રાજકોટ–પોરબંદર–વેરાવળ રૂટની કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

    ACBનો પૂર્વ અધિકારી ખુદ લાંચમાં ઝડપાઈ જતાં, ગાંધીનગરમાં સનસનાટી…

    મામલો ફાર્માસિસ્ટનો : આકરો ‘ડોઝ’ આપવાની તૈયારીઓ…

    જેલમાં જવું પડશે : મેડિકલ સ્ટોર સંચાલકો હવે લોલંલોલ ચલાવી શકશે નહીં..

    કૅન્સરના દર્દીઓને મળે છે “મુખ્યમંત્રી રાહત ભંડોળ”માંથી સહાય, આ પ્રક્રિયાઓ અનુસરવી પડે

  • ક્રાઈમ
    માવઠાંથી ખેતીમાં નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલએ કહ્યું…

    જામનગર : રાજ્યના પૂર્વ મંત્રી દ્વારા એક શખ્સ વિરુદ્ધ FIR..

    જામનગર : આ કિસ્સામાં લાંચ લીધી ન હતી પણ, લાંચ માંગી તો હતી જ…

    જમીન કૌભાંડી જયેશ પટેલના ભાઈ સામે પઠાણી ઉઘરાણીની નોધાઇ ફરિયાદ

    જામનગરના શીપીંગના ધંધાર્થીને ભાગીદાર દ્વારા રૂ. 6.69 કરોડ નું ‘બૂચ’  !!

    જામનગર : દુષ્કર્મનો હાઈ પ્રોફાઇલ કેસ : તપાસ ‘ખાનગી’ !!

    દુષ્કર્મ કેસ : જામનગરના વિશાલ મોદીની ધરપકડ કરવી હોય તો…

    ગ્રામ્ય વિસ્તારોમાં અપૂરતી આરોગ્યસેવાઓ : આ રહ્યું કારણ

    ધમકી : કાલાવડમાં સરકારી ડોક્ટરને કહ્યું ‘તને નોકરી નહીં કરવા દઈએ’…

    ગુજરાતમાં ગામેગામ બોગસ બેંકખાતાં ખૂલી રહ્યા છે !!

    જામનગરમાં બેંકખાતાં ભાડે આપવાના મુદે 2 વિરુદ્ધ FIR..

    દ્વારકા: AXIS બેન્કને હલકી ગુણવત્તાનું સોનું ધાબડી રૂ. 97 લાખની છેતરપિંડી, આ રીતે પડી ગયો ખેલ

    જામનગરના રેલ્વે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: યુવક ઝડપાયો…

    જામનગર : ફલિપકાર્ટમાંથી બોલું છું..પછી બેંક એકાઉન્ટમાંથી નાણાં ગાયબ..!

  • રાજકારણ
    ગુજરાતની મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પણ ચૂંટણીબોન્ડ ખરીદે છે

    ઈલેકટોરલ બોન્ડ બંધ થતાં, રાજકીય પક્ષોને મળતું દાન 3 ગણું વધી ગયું..

    નવાજૂની : જામનગર કોંગ્રેસના એક્ટિવ નગરસેવિકાનું (ના)રાજીનામું…

    જામનગરમાં શાસકપક્ષમાં અલગઅલગ ‘ચોકા’ ? : લોકચર્ચા

    જામનગરમાં ચૂંટણીની મોસમ શરૂ ‘થાઉં થાઉં’ થઈ રહી છે…

    તહેવારો પૂર્ણ હવે કોણ કપાશે અને કોણ રીપીટ થશે તેની ચર્ચાઓ ચાલુ

    CM સહિત નવા પ્રધાનમંડળનું કદ 26 સભ્યોનું…

    ડર : ચૂંટણીઓ નજીક આવતાં મંત્રીમંડળનું પુન:ગઠન ‘ફરજિયાત’ બની ગયું…!

    સરેરાશ લોકો તહેવારોની તૈયારીઓમાં અને રાજકીય લોકો ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત…

    મહિલાઓની જાતીય સતામણી: રાજકીય પક્ષોમાં શું થઈ શકે ?…

    જામનગરમાં મોટાભાગના મહિલા કોર્પોરેટર નિષ્ક્રિય હોવાની છાપ…

    જામનગર ચૂંટણી : વોર્ડ પુન: સીમાંકન ક્યારે થશે ?

  • ખાસ મુલાકાત
    વચન: જામનગરમાં રૂ. 14.48 કરોડના ખર્ચે બનશે નવો ડેપો

    જામનગર: મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ અને ભાજપ સંગઠન ટીમ my samacharના આંગણે

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

    જામનગર ભાજપ સંગઠનના હોદેદારો અને JMC ના નવનિયુક્ત પદાધિકારીઓ Mysamachar ની શુભેચ્છા મુલાકાતે 

    દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નગરના પ્રમુખ લોકપ્રિયતા અને મેરિટમાં ટોચ ઉપર

    વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના મહાનગરના અધ્યક્ષે અપનાવ્યો “સંગઠન બઢે ચલો” નો નારો

    જામનગર:ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખે કલેકટર અને પ્રભારીમંત્રીને કરી રજૂઆત કે….

    જામનગરના યુવા સમર્થ ભટ્ટની ABVPના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તરીકે વરણી

    વાણી,વર્તન અને વ્યવહાર એકસમાન રાખો કોઈ તકલીફ નહિ પડે:હસમુખ હિંડોચા

  • વિડીયો
No Result
View All Result

ગુજરાતના વાલીઓનું આર્થિક અને માનસિક શોષણ અટકાવવા શિક્ષણમંત્રીને રજુઆત

My Samachar by My Samachar
April 13, 2021
in જામનગર
ગુજરાતના વાલીઓનું આર્થિક અને માનસિક શોષણ અટકાવવા શિક્ષણમંત્રીને રજુઆત
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર

ગુજરાતમાં જયારે સરકાર અને શિક્ષણ વિભાગ ખાનગી શાળાઓના એજન્ટ સ્વરૂપે કામ કરી રહી હોય ત્યારે કોવીડ 19ની મહામારીની પરિસ્થિતિમાં એક બાજુ લોકોની આવક ઘટી ગઈ છે. વેપાર રોજગારને માઠીઅસર પહોંચી છે ત્યારે સામાન્ય માણસ માટે શાળા ચાલુ ન હોય શાળાની ફી ભરવી કપરી બની રહી છે. ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ એવી છે કે ખુદ સરકારી શાળાઓના શિક્ષકો પણ પોતાના બાળકોને ત્યાં ભણાવતા નથી. ગુજરાતની જનતા ગુજરાતના વાલીઓએ શિક્ષણમંત્રીને મત આપી ગુજરાતની જનતા માટે ત્યાં બેસાડ્યા છે ત્યારે શિક્ષણમંત્રી અને સમગ્ર શિક્ષણવિભાગ ખાનગી શાળાઓના એજન્ટ બની ગુજરાતના વાલીઓનું આર્થિક અને માનસિક શોષણ કરી રહ્યા હોય તેવું લાગે છે.

એફ.આર.સી પણ એક તુત કે નાટક બની રહ્યું છે. આવા સમયે શિક્ષણવિભાગ માત્ર અને માત્ર વાલીઓની તરફદારી કરી વાલીઓ તરફે નીતિ બનાવે તેવી રજુઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણમંત્રીને જાણવામાં આવ્યું છે કે જો તેઓ અને શિક્ષણવિભાગ વાલીઓની તરફેણ માટે કામ કરવા સક્ષમ ન નીવડી શકે તો એ જવાબદારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સોંપવા કામગીરી નિભાવવાની તત્પરતા દાખવી રહ્યા છે તેવું પણ જણાવેલ છે. એકન્દરે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત શિક્ષણવિભાગને વાલીઓના ફાયદામાં કામ કરવા અને ન કરી શકે તો આમ આદમી પાર્ટીને જવાબદારી સોંપી દેવા ચેલેન્ઝ કરેલ છે.

સરકારી શાળાઓનો વહીવટ ખાડે ગયો છે, વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણવા માટે લાચાર બન્યા છે. આ બાબતનો ફાયદો ગુજરાતના ખાનગી શાળા સંચાલકો ઉઠાવી રહ્યા છે. શાળા ચાલુ ન હોય છતાં પુરી ફી વસુલવામાં આવી રહી છે. વળી ફરિયાદ કરે તો તે બાબતે આંખ આડા કામ કરાવમાં આવી રહ્યા છે. શિક્ષણવિભાગ જાણે ખાનગી શાળાઓનું એજન્ટ હોય એવી રીતે ગુજરાતમાં વર્તી રહ્યું છે ત્યારે જામનગર આમ આદમી પાર્ટીના આશિષ કંટારીયા દ્વારા શિક્ષણમંત્રી, જામનગર જિલ્લા કલેકટર, તથા જિલ્લા શિક્ષણાધિકારીને ઈ-આવેદન આપવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યમાં શાળા સંચાલકોને બેફામ છૂટ અને શિક્ષણ વિભાગ, શિક્ષણમંત્રી સહીતની કાબુ બહાર, મનસ્વી થઇ શાળા સંચાલકો ગુજરાતના ભાવિ સમા બાળકોના વાલીઓ પાસે થી ગેરવાજબી ધોરણે ફી વસૂલી રહ્યા છે. એફ.આર.સી મોડલ પણ માત્ર શાળા સંચાલકોની તરફદારી માં કામ કરી રહ્યું છે. આ સમયે ગુજરાત રાજ્યની તમામ નોન – ગ્રાન્ટેડ શાળાઓ સુવાચ્ય અક્ષરોમાં ટ્યુશન ફી, લાઈબ્રેરી ફી, ઇત્યાદિ ફી ના વર્ગકરણની વિગતો શાળાના નોટિસ બોર્ડ પર દરેક વાલીઓ જઈ વાંચી શકે તેવી જગ્યા એ લગાવે તથા નીચે અનુસાર નિયમોનું પાલન કરે તેવી જનહિતમાં રજુઆત કરવામાં આવી છે.

– દરેક શાળા માસિક ધોરણે જ ફી વસુલે.

– દરેક શાળા પાસે એક જ બેન્ક એકાઉન્ટ હોય, અને ફી તેમાં જ સ્વીકારે.

– દરેક શાળા રાષ્ટ્રીયકૃત બેન્કમાં જ બેન્ક એકાઉન્ટ ખોલાવે, જેથી બેન્કિંગમાં કોઈ નિયમો નું ઉલ્લંઘન ન થાય તથા બેલન્સ રહેરી રકમ દેશના વિકાસમાં તથા રાષ્ટ્રીયકૃત બેન્કના વિકાસ અર્થે કામ આવી શકે.

– જે મહિને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે, તે મહિના ની માત્ર ટ્યુશન ફી જ વસુલવામાં આવે.

– જે મહિને ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે, અથવા જેટલા મહિના ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે એટલી જ, અને એટલા દિવસો કે મહિનાની પુરી ફી વસુલવામાં આવે. સંપૂર્ણ વર્ષની સંપૂર્ણ ફી ન વસૂલવા અને તેની કડક અમલવારી કરાવવી.

– સરકારી શાળાઓમાં પૂર્ણ શિક્ષકોનો સ્ટાફ ભરતી કરવો. તથા તમામ સરકારી ગ્રાન્ટેડ શાળાઓની ઓનલાઇન એડમિશન પ્રકિયા થઇ શકે તેવી વ્યસ્થા ઉભી કરવી. જે સુવિધા સામાન્ય સ્તરની ખાનગી શાળાઓ પ્રદાન કરે છે, તેવી જ સુવિધાઓ સરકારી શાળાઓમાં ઉપલબ્ધ બને તેવી તજવીજ કરવી.

– જરૂર પડ્યે ખાનગી શાળાનું સંચાલન સરકાર હસ્તક લઇ, ગ્રાન્ટેડ શાળામાં પરિણમિત કરવા નીતિ ઘડવી.

– ઉપરોક્ત નીતિનિયમોનો ભંગ કરનાર શાળા વિરુદ્ધ પુરાવા સાથે ફરિયાદ આવે તો એક આઈ.એ.એસ અધિકારીના નેતૃત્વમાં સમિતિની રચના કરી 24 કલાકમાં ફરિયાદ મુદ્દે પક્ષકારો ને સાંભળી ન્યાય મળી રહે તેવી વ્યસ્થા ઉભી કરવી.

– એફ.આર.સી ની કામગીરી પારદર્શી બનાવી, દરેક શાળાએ કરેલ રજુઆત, જાહેર કરેલ ખર્ચ સુવિધાના હિસાબો અને જેના આધારે એફ.આર.સી શાળાની ફી ના દર ને વ્યાજબી ઠરાવે છે, તે તમામ ડોક્યુમેન્ટ અને વિગતો વેબસાઈટ પર સાર્વજનિક કરી રાખવા વિંનતી કરીયે છીએ.

– દરેક ખાનગી (ગ્રાન્ટેડ એન્ડ નોન ગ્રાન્ટેડ) શાળાના શિક્ષકોના ક્વોલિફિકેશન સરખા હોય તેનું ચુસ્ત મોનીટરીંગ ની જવાબદારી ડીસ્ટ્રીક એજ્યુકેશન ઓફિસરને સોંપવું, અને તેમાં કોઈ ગડબડી, બેદરકારી, નઝર અંદાજિ જણાય તો 24 કલાકમાં ડી.ઈ.ઓ વિરુદ્ધ કડક પગલાં લેવા વ્યસ્થા ગોઠવવી.

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ શાળા સંચાલકો માટે નથી પણ ગુજરાતના ભાવિ અને હાલ અભ્યાસ કરી રહેલ વિધાર્થીઓ તથા ગુજરાત ની જનતા એવા વાલીઓ ના હિત અર્થે કાર્યભાર સાંભળી રહીયુ હોય, ઉપરોક્ત ભલામણને ધ્યાને લઇ કડક, ત્વરિત અમલવારી કરવા સૂચન છે. જેથી ગુજરાતમાં સતત 365 દિવસ વાલીઓનું આર્થિક અને માનસિક શોષણ અટકે તેવા ભગીરથ પ્રયાસો સાથે આમ આદમી પાર્ટી દ્વારા આ રજુઆત કરવામાં આવી રહી છે.

Join Us on Social

Recent News

રાજકોટ રેલવે ડિવિઝનને થઇ 2276 કરોડની આવક, કઈ રીતે વાંચો આ અહેવાલ…

બોરીવલી – કાંદિવલી સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

December 22, 2025
ગુજરાતની મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પણ ચૂંટણીબોન્ડ ખરીદે છે

ઈલેકટોરલ બોન્ડ બંધ થતાં, રાજકીય પક્ષોને મળતું દાન 3 ગણું વધી ગયું..

December 22, 2025
ખાણખનિજ વિભાગની ફિલોસોફી: ફરિયાદ થાય તો જ દોડવાનું…!!

રેતીચોરી : ધ્રોલના 4 ગામો પર પૂરનું સંકટ…

December 22, 2025
જામનગરના મતવા-જાંબુડા આવાસકૌભાંડમાં 22 વર્ષે ચુકાદો…

જામનગરના મતવા-જાંબુડા આવાસકૌભાંડમાં 22 વર્ષે ચુકાદો…

December 22, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

રાજકોટ રેલવે ડિવિઝનને થઇ 2276 કરોડની આવક, કઈ રીતે વાંચો આ અહેવાલ…

બોરીવલી – કાંદિવલી સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

December 22, 2025
ગુજરાતની મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પણ ચૂંટણીબોન્ડ ખરીદે છે

ઈલેકટોરલ બોન્ડ બંધ થતાં, રાજકીય પક્ષોને મળતું દાન 3 ગણું વધી ગયું..

December 22, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2025 MySamachar - Developed by Krinaweb.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy