• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, May 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર: DDO એ જીલ્લાપંચાયતની સમાન્યસભાથી પત્રકારોને દુર રાખવાનું કારણ શું..????

My Samachar by My Samachar
June 12, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
જામનગર: DDO એ જીલ્લાપંચાયતની સમાન્યસભાથી પત્રકારોને દુર રાખવાનું કારણ શું..????
Share on WhatsAppShare on FacebookShare on Twitter

જીલ્લાપંચાયતની આજે સામાન્યસભા હતી..અત્યાર સુધીનો સામાન્ય શિરસ્તો એવો ચાલ્યો આવે છે કે સામાન્યસભામાં જિલ્લાને લગતા પ્રશ્નો ને વધુ ઉજાગર કરી શકાય અને કેટલી પારદર્શિતાથી વહીવટ ચાલે છે..તેના માટે ચોથી જાગીર  પત્રકારો પણ જીલ્લા પંચાયત હોય કે પછી મહાનગરપાલિકા ની સામાન્ય સભામાં ભાગ લેતા હોય છે..અને તેમાં થી આવતા લોકઉપયોગી પ્રશ્નો ને પ્રજાના હિત ખાતર પોતાના માધ્યમોમા રજુ કરતાં હોય છે..ત્યારે આજે પણ સામાન્યસભાનું આયોજન જીલ્લાપંચાયત ખાતે કરવામાં આવ્યું હતું..અને સામાન્યપ્રણાલી મુજબ પત્રકારો આ સભાનું કવરેજ કરવા માટે પહોચ્યા હતા..જ્યાં જેના અધ્યક્ષસ્થાને આ સભા આયોજિત થતી હોય છે.તે  જીલ્લાપંચાયત ના પ્રમુખ મુળજીભાઈ વાઘેલા પ્રમુખસ્થાને બેસે તે પૂર્વે જ નવા- નવા આવેલ જીલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીકે પત્રકારો ને  બહાર જવાની સુચના કરી દેતા પત્રકારો અને પદાધિકારીઓ માં પણ કુતુહલ જોવા મળ્યું હતું…અને જામનગરના મીડિયાજગતમાં આ બાબતના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે..

જો કે  આજના એજન્ડામાં પ્રમુખ અને ડીડીઓ માટે નવી કાર અને નાયબ જીલ્લા વિકાસ અધિકારી (વિકાસ)ની ચેમ્બરમાં ખાસ કિસ્સા તરીકે એસી ખરીદ કરવાનો એજન્ડા નો પણ સમાવેશ થતો હતો….આજે ડીડીઓ તેમની પહેલી જ સામાન્યસભામાં થી પત્રકારોને દુર રાખવાના વલણ ની ભારોભાર મીડિયા જગતમાં પણ ટીકાઓ થઇ રહી છે… 

અમારી આંતરિક મીટીંગ માં મીડિયાની જરૂરિયાત નથી: પ્રશસ્તિ પરિક:ડીડીઓ:જામનગર

જીલ્લા પંચાયતની સામાન્યસભા ભલે પ્રમુખસ્થાને યોજાતી હોય પરંતુ તેમાં જે લોકો ને હાજર રાખવાના હોય તેને અમે સભ્યસચિવ તરીકે કાગળ લખીને હાજર જાણ કરીએ છીએ..મારા ધ્યાનમાં અત્યારસુધી નથી આવ્યું કે મીડિયા અંદર હાજર રહે…આ અમારી આંતરિક મીટીંગ છે જેમાં મીડિયા ની કોઈ જરૂરિયાત નથી…અને રહી વાત ગાડીઓ ની ખરીદી નો તો હાલની ગાડીઓની કિલોમીટર પૂર્ણ થઇ ચુક્યા છે અને અકસ્માત પણ થયા છે.માટે નવી ગાડીઓ ખરીદવા માટે એજન્ડા માં આ મુદો લેવાયો હતો..

મીડિયા સાથે થયું તેનાથી અમને ભારોભાર દુખ થયું છે: જે,ટી.પટેલ:ચેરમેન:શિક્ષણસમિતિ:જીલ્લાપંચાયત

પ્રમુખ આવે તે પૂર્વે જ ડીડીઓસાહેબ એ પત્રકારો ને સામાન્યસભામાં થી બહાર જવાનું કહ્યું તે અમને જાણવા મળતા ઘણું દુખ થયું છે ભૂતકાળમાં પણ મીડિયા સામાન્યસભા નો હિસ્સો બનતું આવ્યું છે..આ રીતે ના થવું જોઈએ..અમારો વહીવટ પારદર્શક છે…તે બધા જોઈ શકે છે..આજે જે મીડિયા સાથે થયું તે ખોટું થયું છે..

SendShareTweetShare

Join Us on Social

Recent News

સ્માર્ટ વીજમીટર : હાલારમાં આ યોજનાના પરિણામો સ્માર્ટ નથી…

May 28, 2025
જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

May 28, 2025
કમનસીબી : દુર્ઘટનાઓ છતાં આપણે, કોઈ બોધપાઠ લેતાં નથી

રાજકોટ અગ્નિકાંડ : આરોપીઓ કેસને વિલંબમાં નાંખી રહ્યા છે !

May 28, 2025
જામનગર કલેક્ટરની ફરજની વ્યાપકતા, તાબા હેઠળ પણ તપાસ

જામનગર કલેક્ટરની ફરજની વ્યાપકતા, તાબા હેઠળ પણ તપાસ

May 28, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

સ્માર્ટ વીજમીટર : હાલારમાં આ યોજનાના પરિણામો સ્માર્ટ નથી…

May 28, 2025
જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

જામનગરમાં કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની 2 સ્કૂલ શરૂ થવાની શકયતાઓ…

May 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®