My samachar.in:-જામનગર
જામનગરના શ્રી ક્રિષ્ના ગ્રુપ અને પોલીસ સમન્વયના ચિરાગભાઈ એસ આહીર દ્વારા મિત્ર મેહુલભાઈ વોરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે જીગરજાન મિત્રની યાદમાં અનોખી શ્રદ્ધાંજલી આપવા મહા રક્તદાન કેમ્પનું આયોજન તારીખઃ 02/05/2022, સોમવાર સાંજે 05:00 થી 09:00 સુધી ત્રયમ્બકેશ્વર મહાદેવ મંદિર, 80-ફૂટ રોડ, ખોડીયાર કોલોની, જામનગર ખાતે કરવામાં આવ્યું છે.આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાય અને પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરવામાં આવી છે.
			
                                
                                
                                



							
                