લાલપુર માર્કેટિંગ યાર્ડમાં ભાજપની પેનલ બિનહરીફ
જામનગર:
જામનગર લાલપુર માર્કેટિંગ યાર્ડની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની પેનલના સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતા લાલપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે ભીખાલાલ ભેસદડીયા અને વાઇસચેરમેન પદે લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કરણસિંહ જાડેજાની વરણી થઈ છે.