mysamachar.in-જામનગર
મહાનગરપાલિકા ની આજે સામાન્ય સભા મળી હતી,કોઈ ખાસ એજન્ડા ના હોય પ્રશ્નોતરી મા વિપક્ષ તો વિપક્ષ પણ ખુદ શાશકપક્ષ ના સીનીયર સભ્ય પ્રવિણ માડમે ગયા બોર્ડમાં પણ મનપાની ફૂડ શાખા પર ગંભીર આક્ષેપો કર્યા હતા,તે મામલે આજે ફરી વખત પ્રવીણભાઈ એ સભા ગૃહમા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મનપાની ફૂડ શાખા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,અને તેવો એ વધુમાં કહ્યું કે જો સ્થિતિ આ જ રહેવાની હોય અને કોઈ તપાસ ફૂડ શાખાના જવાબદારો સામે ના થવાની હોય તો ભ્રષ્ટાચાર કરવાની રીસીપ્ટ આપવાનો ઠરાવ કરવામાં આવે તેવી ટકોર ખુદ શાશક પક્ષના કોર્પોરેટરે જ કરી તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો..