Mysamachar.in-જામનગર:
આજે સવારે જામનગરના દિગ્જામ સર્કલથી ખંભાળિયા હાઈવેને જોડતા અંધાશ્રમ ઓવરબ્રીજ પર એક મારુતીવેનમા અચાનક આગ ભભૂકી ઉઠી હતી, આગ ભભૂકી ઉઠવાના કારણે નજીકથી પસાર થઇ રહેલા વાહનો પણ થોડીવાર પૂરતા થંભી જવા પામ્યા હતા,આગની લપેટમાં આવેલ મારુતિવાન બળીને ખાક થઇ જવા પામી હતી, કઈ રીતે સળગી હતી વાન જુઓ LIVE VIDEO…
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.